SearchBrowseAboutContactDonate
Page Preview
Page 309
Loading...
Download File
Download File
Page Text
________________ (२८८) लोकप्रकाश। [ सर्ग १७ ते षोढा स्युः पद्मगन्धा मृगगन्धास्तथा समाः। सहाश्च तेजस्तलिनः शनेश्चारिण इत्यपि ॥ २३१ ॥ सकृदष्टमभक्तान्ते तुवरीकणमात्रया। पृथ्वीकल्पद्रुमफलभोजिनो मनुजाश्च ते ॥ २३२ ।। एकोनपंचाशद्घस्रविहितापत्यपालनाः । कासजृम्भादिभिस्त्यक्तप्राणा यान्ति त्रिविष्टपम् ॥२३३॥ युग्मम् ॥ अनन्तगुणमाधुर्यो हरिवर्षाद्यपेक्षया । पृथ्वीपुष्पफलादीनामास्वादस्तत्र वर्णितः ॥ २३४ ॥ तादृशा एव तिर्यंचः तत्र हिंसादिवर्जिताः। पालयित्वा युग्मधर्म गच्छन्ति नियमादिवम् ॥ २३५ ।। आहारयन्त्यमी षष्ठान्तरमित्थं यथागमम् । अन्ययुग्मितिरश्चामप्याहारेऽन्तरमूह्यताम् ॥ २३६ ॥ पंचेन्द्रियतिरश्चां यद्वजने परमान्तरम् । भाषितं षष्ठरूपं तदेषामेव व्यपेक्षया ॥ २३७ ॥ मेयोनी वणी, (१) ५मध, (२) भृगा, (3) सभ, (४) सड, (५) तेस्तसिन सने (६) शनैश्चर-सम छ जति छ. २३१. વળી એઓ નિરન્તર અઠ્ઠમને પારણું, એકજવાર, અને કલ્પવૃક્ષના ફળનો તુવેરના કણ જેટલા જ ભાગનો આહાર કરે છે. ૨૩૨. ઓગણ પચાસ દિવસ સુધી અપત્યનું પાલનપોષણ કર્યા પછી ખાંસી કે બગાસું આવીને એમનું મૃત્યુ થાય છે, અને મૃત્યુ બાદ એઓ સ્વર્ગે જાય છે. ૨૩૩. ત્યાંની પૃથ્વી, પુષ્પ, ફળ વગેરેની મીઠાશ “હરિવર્ષ આ ક્ષેત્રની અપેક્ષાએ અનન્તગણું छ. २३४. ત્યાંના તિર્યંચા પણ હિ સાદિકથી રહિત છે. અને એ પણ ત્યાંના મનુષ્યની માફક પિતાનો યુગલધર્મ પાળીને મૃત્યુબાદ વગેજ જાય છે. આ તિર્યચે વળી છઠ્ઠ છઠ્ઠને આંતરે આહાર લે છે. આ પ્રમાણે બીજા યુમિ તિયાને પણ આહારને અન્તર આગમમાં કહ્યા प्रमाणे सभखेवा. २३५-२३६. જે એમ કહ્યું કે તિર્થ ચા છઠ્ઠ છઠ્ઠને આંતરે આહાર લે છે તે પંચેન્દ્રિયતિર્યંચના સ બંધમાં કહ્યું છે. ૨૩છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005155
Book TitleLokprakash Part 02
Original Sutra AuthorN/A
AuthorVinayvijay, Motichand Oghavji Shah
PublisherAgamoday Samiti
Publication Year1932
Total Pages536
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy