SearchBrowseAboutContactDonate
Page Preview
Page 299
Loading...
Download File
Download File
Page Text
________________ लोकप्रकाश । याम्योत्तरायतानां प्राक्प्रत्यविष्कम्भशालिनाम् । एषां विजयवदैर्घ्यं सर्वेषामपि भाव्यताम् ॥ १६६॥ एका कलेषां विष्कम्भो नीलवन्निषधान्तिके । ततो जगत्या वक्रत्वाद्वर्धते जगतीदिशि ॥ १६७ ॥ त्रिसहस्री योजनानामष्टसप्ततिवर्जिता । शीताशीतोदयोः पार्श्वे वर्द्धमानः क्रमादभूत् ॥ १६८ ॥ युग्मम् ॥ ( २७८ ) अत्रायमाम्नायः । षोडशानां विजयानां वक्षस्काराष्टकस्य च । षण्णामन्तर्निम्नगानां कुरूणां गजदन्तयोः ॥ १६९ ॥ नीलवन्निषधज्याभ्यां विष्कम्भे शोधिते स्थितम् । कलाद्वयं तत्सैकैका विष्कम्भो वनयोर्द्वयोः ॥ १७० ॥ युग्मम् ॥ दैती योजनादौ यावति व्यास इष्यते । निहन्यते तद् द्वाविंशेरेकोनत्रिंशता शतैः ॥ १७१ ॥ पुनरेकोनविंशत्याहत्य लक्षैस्त्रिभिर्भजेत् । सहस्रपंचदशकसार्धद्विशतसंयुतैः ॥ १७२ ॥ [ सर्ग १७ ત્રીજું શીતેાદા અને નિષધ પર્વતની વચ્ચે; તથા ચેાથુ શીતેાદા અને નીલવાન પર્વતની વચ્ચે. १६४-१६५. 1 આ સર્વ વનમુખા ઉત્તર દક્ષિણ લાંબા છે તથા પૂર્વ પશ્ચિમ પહેાળા છે. એમની લંબાઇ તેા વિજયાની લંબાઈ જેટલી છે. એમની પહેાળાઇ, નીલવાન અને નિષધ પર્વતની પાસે એક ‘કળા’ જેટલી છે; પણ પછી જગતી’ના વકત્વને લીધે જગતીની દિશામાં વધવા માંડે છે તે ક્રમે ક્રમે વધતી વધતી શીતા અને શીતેાદાની પાસે પહોંચતામાં તે તે પહેાળાઇ એ હજાર નવસેા માવીશ ચેાજન થાય છે. ૧૬૬-૧૬૮. અહિં' આ પ્રમાણે આમ્નાય છે:~ સેવિજયા, આઠ વક્ષસ્કારપર્વતા, છ અન્તરનદી, અને કુરૂના એ ગજદ ત——એ બધાંની સમગ્ર પહેાળાઈને નીલવાન અને નિષધપર્વતની ‘જ્યા’ અથવા ‘ જીવા’ માંથી માદ કરતાં શેષ એ કળા’ રહે છે. એટલે તેમાંથી અકેકી કળા જેટલી અન્ને વનની પહેાળાઈ समभवी १६८ - १७०. અમુક ‘લખાઇ’ વ્યતીત થયે ત્યાં આગળની પહેાળાઇ’ જાણવી હાય તે તે ‘ લખાઇ ’ને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005155
Book TitleLokprakash Part 02
Original Sutra AuthorN/A
AuthorVinayvijay, Motichand Oghavji Shah
PublisherAgamoday Samiti
Publication Year1932
Total Pages536
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy