________________
क्षेत्रलोक
महाविदेहनां तीर्थस्थळो, राजधानीनां नगरो। ( २६९ ) कुण्डान्येवं चतुःषष्टिः द्वात्रिंशत् वृषभाद्रयः । स्वरूपमेषां भरतवर्तिकुण्डर्षभाद्रिवत् ॥ १०९ ॥ चतुःषष्टेः तथैवासां नदीनां हृदनिर्गमात् । प्रारभ्य शीताशीतोदावाहिनीसंगमावधि ॥ ११० ॥ सर्वं स्वरूपं भरतगंगासिन्धुसरित्समम् । प्रत्येकं परिवारोऽपि तावान् ज्ञेयो विशारदैः ॥ १११ ॥ युग्मम् ॥
गंगारक्तान्यतरस्याः प्रवेशे मागधाभिधम् । शीताशीतोदयोरन्यतरस्यां तीर्थमाहितम् ॥ ११२ ॥ एवं सिन्धुरक्तवत्योोगे प्रभासनामकम् । तयोर्द्वयोरन्तराले वरदामं भवेदिह ॥ ११३ ॥ एवं तीर्थत्रयं ज्ञेयं विजयं विजयं प्रति । स्वरूपमेषां भरततीर्थवत् परिभाव्यताम् ॥ ११४ ॥
उत्तराहेषु शीताया कच्छादिविजयेष्विमाः । राजधान्यो दक्षिणार्धमध्यखण्डेषु कीर्तिताः ॥ ११५ ॥
શીતાની દક્ષિણમાં અને શીતેદાની ઉત્તરમાં જે વિજયો છે તેમાં “રક્તા” અને “રકતવતી” नहीमा छ. १०८.
એવીરીતે ( મહાવિદેહક્ષેત્રમાં) કુંડ ચેસડ અને વૃષભાચળ પર્વત બત્રીશ થયા –એઓનું સર્વ સ્વરૂપ ભરતક્ષેત્રના કુંડ અને વૃષભાચળ સમાન છે. ૧૦૯.
વળી, છેક દ્રહમાંથી નીકળવાથી આરંભીને શીતાગીતાદાના સંગમ સુધીનું ચસકે નદીએનું સ્વરૂપ પણ એજ પ્રમાણે ભરતક્ષેત્રની ગંગાસિંધુ નદીઓના જેવું છે. તેમને તેમને પરીવાર પણ તેટલેજ જાણ. ૧૧૦–૧૧૧.
ગંગાનદી કે રક્તાનદી જે સ્થળે શીતા કે શીતાદા નદીને મળે છે તે સ્થળ “માગધ ? તીર્થ કહેવાય છે. એવી જ રીતે સિધુ અને રક્તવતીના સંગમ પર “પ્રભાસ” નામનું તીર્થ છે. અને એ બેઉ તીર્થોની વચમાં “વરદામ’ નામનું તીર્થ છે. ૧૧૨-૧૧૩.
એ પ્રમાણે પ્રત્યેક વિજયે ત્રણ ત્રણ તીર્થ છે. એમનું સ્વરૂપ સર્વથા ભરતક્ષેત્રના ततता छ. ११४.
શીતા નદીની ઉત્તરદિશાએ દક્ષિણાધના મધ્યખંડમાં કચ્છ વગેરે આઠ વિજયેની નીચે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org