SearchBrowseAboutContactDonate
Page Preview
Page 289
Loading...
Download File
Download File
Page Text
________________ (२६८) लोकप्रकाश । [सर्ग १७ तस्याप्युभयतः कुण्डे प्राग्वद् द्वे द्वे मनोरमे। सिन्धुकुण्डं पश्चिमतो गंगाकुण्डं च पूर्वतः ॥ १०२ ॥ ताभ्यां गंगासिन्धुनद्यौ प्रव्यूढे उत्तराध्वना । प्राग्वद्विभिन्नवैताढ्ये शीतोदा विशतो नदीम् ॥ १०३ ।। इत्थमेवोत्तरतटे शीतोदासरितः किल । नितम्बे दक्षिणे नीलवतोऽस्ति वृषभाचलः ॥ १०४ ॥ प्राग्वद् वृषभकूटस्य गिरेरस्यास्ति पूर्वतः । रक्ताकुण्डं रक्तवतीकुण्डं पश्चिमतस्ततः ॥ १०५ ॥ एताभ्यामपि कुण्डाभ्यां निर्गत्य दक्षिणामुखे । रक्तारक्तवती नद्यौ भित्त्वा वैताढ्यभूधरम् ॥ १०६ ॥ शीतोदायां प्रविशतः याम्येन रुजुनाध्वना । गंगासिन्धुश्रवन्तीभ्यामिमाः सर्वात्मना समाः ॥१०७॥ युग्मम् ॥ तथाहुः क्षमाश्रमणमिश्राः। सीयाइउइन्नेसु सीओयाए य जम्मविजएसु । गंगासिन्धु नईओ इयरेसु य रत्तरत्तवई ॥ १०८ ॥ એ પર્વતની પણ બેઉ બાજુએ પૂર્વ પ્રમાણે બબે સુંદર કુડે છે; પાશ્ચમ તરફ સિવુ કુંડ છે અને પૂર્વ તરફ ગંગાકુંડ છે. એમાંના સિન્થ કુંડમાંથી સિધુ અને ગંગાકુંડમાંથી ગંગા નદી નીકળે છે. તેઓ ઉત્તર તરફ વહેતી પૂર્વની પેઠે વૈતાઢયને ભેદીને શીતા નદીને भजे छ. १०२-१०3. એજ પ્રમાણે શીતદા નદીને ઉત્તર તટે, નીલવાન પર્વ ' દક્ષિણ મેખલાપર પણ વૃષमाया पर्वत माव्या छे. १०४. એ પર્વતની પૂર્વે, પૂર્વ પ્રમાણે, રકતાકુંડ નામે કુંડ છે, અને પશ્ચિમે “રક્તવતી” કુંડ છે. આ બેઉ કુંડમાંથી પણ “રતા” અને “રકતવતી” નામે નદીઓ નીકળી, દક્ષિણ તરફ વહી, વૈતાદ્યપર્વતને ભેદી સીધી દક્ષિણ તરફ શીતાદા નદીને મળે છે. આ બેઉ નદીઓનું સર્વસ્વરૂપ ગંગા અને સિધુ નદીઓની જેવું જ સમજવું. ૧૦૫-૧૦૭. આ બાબતમાં શ્રીક્ષમાશ્રમણમિશ્ર કહે છે કે-શીતા નદીની ઉત્તરમાં અને શીતદા નદીની દક્ષિણમાં (જે વિજયે છે તેમાં ) ગંગા અને સિધુ નદીઓ છે. અને એથી ઈતર, એટલે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005155
Book TitleLokprakash Part 02
Original Sutra AuthorN/A
AuthorVinayvijay, Motichand Oghavji Shah
PublisherAgamoday Samiti
Publication Year1932
Total Pages536
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy