________________
क्षेत्रलोक ] महाविदेहना बत्रीश विजयोनी हकीकत ।
(२६१) सुखावहो गिरिस्तस्य मर्यादाकारको भवेत् । ततः परं च नलिनावतीति विजयो मतः ॥ ५१ ।। नमस्यते सुकृतिभिः सुबाहुर्जगदीश्वरः ।। विजये विहरन्नस्मिन् शतक्रतुशतस्तुतः ॥ ५२ ।।
शीतोदादाक्षिणतटाश्रितं वनमुखं ततः । तत्संमुखं वनमुखं शीतोदोत्तरकूलजम् ॥ ५३ ॥ वनस्यैतस्य पूर्वस्यां विजयो वप्रनामकः । पूर्वतस्तस्य चन्द्राख्यो वक्षस्कारगिरिर्भवेत् ॥ ५४ ॥ विजये विहरत्यस्मिन् युगंधरजिनेश्वरः । अधुना देशनासारैः पुनानो भव्यमण्डलम् ।। ५५ ॥ ततः सुवप्रविजयस्ततो नयूमिमालिनी । ततो महावप्रनामा विजयः कथितो जिनैः ॥ ५६ ॥ ततः सूरो नाम गिरिस्ततो वप्रावती भवेत् । विजयोऽन्तेऽस्य गम्भीरमालिनी कथिता नदी ॥ ५७ ॥
યેલી છે. એની પશ્ચિમે “કુમુદ” નામે વિજય –એની સીમા સુખાવહ” નામે પર્વત બાંધી રહ્યા છે. ત્યાર પછી “ નલિનાવતી’ નામને વિજય આવે છે, જેમાં સેંકડો ઈન્દ્રો જેમને એવી રહ્યા છે અને પુણ્યશાળી પ્રાણીઓ નમન કરી રહ્યા છે એવા શ્રીસુબાહુજિન વર્તમાન કાળે વિચરી રહ્યા છે. ૪૯-પર.
- ત્યાર પછી શીતદા નદીના દક્ષિણ તટપર વનમુખ આવે છે અને એની સન્મુખ એના ઉત્તર તટપર પણ વનમુખ છે. ૫૩,
આ વનની પૂર્વ દિશામાં વધ” નામે વિજય છે, અને એની પણ પૂર્વે “ ચન્દ્ર” નામને વક્ષસ્કાર પર્વત આવેલો છે. ૫૪.
on એ “વધ નામના વિજયમાં હાલમાં ઉપદેશાત્મક તત્વો સંભળાવી ભવ્યજનેને પવિત્ર કરતા શ્રીયુગધરજિન વિચરે છે. ૫૫.
તે પછી સુવપ્રવિજય અને ઊર્મિમાલિની નદી આવે છે. ત્યારપછી મહાવપ્ર નામે વિજય અને સુર નામના પર્વત આવે છે. તે પછી “ વપ્રાવતી’ વિજય અને એને છેડે ગંભીરમાલિની नही मावी २ .५६-५७. .
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org