________________
(२६०) लोकप्रकाश ।
। सर्ग १७ अंजनादिरमुष्यान्ते रम्यको विजयस्ततः । उन्मत्ताख्या नदी तस्या विजयो रमणीयकः ॥ ४३ ॥ मातंजनगिरिस्तस्य सीम्न्यथो मंगलावती । विजयोऽस्य च सीमायां गिरिः सौमनसाभिधः ॥ ४४ ॥ ___ अस्य पश्चिमतो देवकुरवस्तदनन्तरम् । गिरिविद्युत्प्रभनामा गजदन्ताकृतिः स्थितः ॥ ४५ ॥ तस्य पश्चिमतः पक्ष्मविजयः परिकीर्तितः। ततोऽङ्कापाती क्षितिभृत् सुपक्ष्मो विजयस्ततः॥ ४६ ॥ ततः क्षीरोदाख्यनदी महापक्ष्माभिधस्ततः । विजयोऽन्तेऽस्य च पक्षमपातीति क्षितिभृद्भवेत् ॥ ४७ ॥ पक्ष्मावतीति विजयः कथितस्तदन्तरम् । शीतस्त्रोता नाम नदी तस्य सीमाविधायिनी ॥४८॥ तस्याः पश्चिमत: शंखविजयोऽन्तेऽस्य राजते । श्राशीविषगिरिस्तस्माद्विजयो नलिनोऽग्रतः ॥ १९ ॥ नद्यन्तर्वाहिनी तस्य मर्यादाकारिणी भवेत् । तस्याः पश्चिमतः ख्यातो विजयः कुमुदाभिधः ॥ ५० ॥
ત્યાર પછી રમ્યફ નામે વિજય આવે છે–એની સીમા બાંધનારી ઉન્મત્તા નામની નદી છે. તે પછી રમણિક નામે વિજય આવે છે–એની સીમામાં ૮ માતંજન” પર્વત છે. પછી “ મંગળાवती' विक्ष्य मावेछ-मेनी सीमामा सौमनस पर्वत छ. ४३-४४.
* આ સેમિનસ પર્વતની પશ્ચિમે દેવકુફ” છે. ત્યારપછી ગજદંતના આકારને “વિધુત્રભ” પર્વત આવે છે. એની પશ્ચિમે ‘પદ્મ ” નામને વિજય છે—જેને છેડે “અંકાપાતી’ પર્વત છે ત્યાર પછી “ચુપક્ષમ” નામે વિજય આવે છે-જેને છેડે ક્ષીરદા નામે નદી છે. પછી “મહાપમ” નામે વિજય છે–જેને સીમાડે “પપાતી” નામનો પર્વત આવી રહ્યો છે. તે પછી પદ્માવતી નામને વિજય છે, જેના સીમાડામાં શીતસ્રોતા નદી આવી છે. ૪૫–૪૮.
- શીતઋોતાની પશ્ચિમે શંખ નામે વિજય છે-એની સીમા “આશીવિષ' પર્વતથી બંધા યલી છે. ત્યાર પછી “નલિન” નામે વિજય છે-એની મર્યાદા અન્તર્વાહિની નામે નદીથી બંધા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org