SearchBrowseAboutContactDonate
Page Preview
Page 279
Loading...
Download File
Download File
Page Text
________________ लोकप्रकाश। ( २५८) [ सर्ग१७ एवं च पश्चिमार्धस्य क्रमनिम्ना क्षितिर्भवेत् । कूपकोशसमाकर्षिवृषगन्तव्यभूरिव ।। २८ ।। ततो निम्ननिम्नतरा भवन्ति समभूतलात् । तत्रत्या विजया: शैलाः सरितश्च यथोत्तरम् ॥ २९ ॥ माल्यवद्गजदन्तस्य पूर्वतो विजयो भवेत् । कच्छाख्यस्तस्य पूर्वान्ते सीमकृच्चित्रपर्वतः ॥ ३० ॥ ततः सुकच्छविजयस्तस्यापि सीमकारिणी । गाहावती नाम नदी महाकच्छस्ततः परम् ॥ ३१ ॥ विजयस्यास्य पूर्वान्ते बह्मकूटाभिधो गिरिः। कच्छावतीति विजयस्ततः परमुदीरितः ॥ ३२ ॥ हृदावती नदी तस्य मर्यादाकारिणी ततः । श्रावर्त्तविजयोऽस्यान्ते नलिनीकूटपर्वतः ॥ ३३ ॥ मंगलावर्तविजय एतस्मात्पूर्वतो भवेत् । तस्य वेगवती नाम नदी सीमाविधायिनी ॥ ३४ ॥ विजयः पुष्कलः तस्याः पूर्वतस्तस्य सीमकृत् । एकशैलगिरिस्तस्माद्विजयः पुष्कलावती ॥ ३५।। આ પ્રમાણે પશ્ચિમવિદેહની ભૂમિ કુવામાંથી કાસ ખેંચનારા બળદને ઓળંગવી પડતા ભૂમિની પિઠે ક્રમે ક્રમે નીચી નીચી થતી જાય છે એથી ત્યાંના વિજયે, નદીઓ અને પર્વતો સપાટ ભૂતળથી ઉત્તરોત્તર નીચાં નીચાં છે. ૨૮–૨૯. માલ્યવાન ગજદંતની પૂર્વ દિશાએ “ક” નામનો વિજય છે. એને પૂર્વને છે. ચિત્ર પર્વત સીમા બાંધી રહેલો છે. ૩૦. એની પછી “સુક ” નામે વિજય છે અને એને સીમાડે * ગાહાવતી’ નામની નદી છે. ત્યારપછી “મહાક” નામને વિજય આવે છે એને આમાંડ બ્રહ્મટ પર્વત આવેલો છે. એની પછી “કચ્છાવતી નામના વિજય આવે છે એની મર્યાદા બાંધનારી હૃદાવતી નામની નદી છે. તે પછી “ આવર્ત’ નામનો વિજય આવે છે અને માટે “ નલિનીકટ’ નામે પર્વત છે. એની પછી વળી મંગાવત નામનો વિય આવે છે એને સીમાડે વેગવતી નામની नही 9.31-36. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005155
Book TitleLokprakash Part 02
Original Sutra AuthorN/A
AuthorVinayvijay, Motichand Oghavji Shah
PublisherAgamoday Samiti
Publication Year1932
Total Pages536
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy