________________
क्षेत्रलोक ]
महाविदेहना ' अधोलोकग्राम' नी हकीकत |
पूर्वार्धे च विदेहानां मही करतलोपमा । ततो नद्यद्रिविजयाः समश्रेण्या स्थिता इह ॥ २२ ॥
परार्धे तु धरणी वियोगिनीव हीयते । समभूमैः समारभ्य पश्चिमायां क्रमात्ततः ॥ २३ ॥ विजये नलिनावत्यां वप्राख्ये चान्तवर्त्तिनः । सहस्रं योजनान्युगडा ग्रामा भवन्ति केचन ॥ २४ ॥ युग्मम् ॥
( २५७ )
ततोऽधोलौकिकग्रामा इति ते ख्यातिमैयरुः । तेषामन्ते स्थिता भूमिभित्ती रोधुमिवार्णवम् ।। २५ ।। तत्रैव जगतीभित्तिर्जयन्तद्वारराजिता । ऊर्ध्वं स्थिताधोग्रामाणां दिदृक्षुवि कौतुकम् ॥ २६ ॥ शीतोदापि स्वीस्वभावादिवाधोगामिनी क्रमात् । योजनानां सहस्रेऽब्धि याति भित्त्वा जगत्यधः ॥ २७ ॥
શીતા નદીને દક્ષિણતં પણ એ જ રીતે આઠ વિજયા છે. એવી જ રીતે વળી શીતાદા નદીના બેઉ તટપર આઠ આઠ વિજચેા છે. ૨૧.
પૂર્વ તરફના (અર્ધ) વિદેહમાં જમીન હુથળી જેવી સપાટ છે. તેથી ત્યાં નદીઓ, પ વતા અને વિજયે સમશ્રેણીએ રહેલા છે. ૨૨.
,
પણ પશ્ચિમ તરફના વિદ્રુહુમાં તા જમીન વિચાગિની સ્ત્રીની પડે ક્ષીણ થતી તૈય છે. એટલે સપાટ ભૂમિથી આરંભીને પશ્ચિમ તરફ જતાં છેવટે ‘નિલનાવતી ’ તથા ‘ વપ્ર નામના વિજ્રયામાં છેવાડે આવેલાં કેટલાંક ગામે તા હજાર હજાર યેાજન જેટલા નીચાણમાં છે. અને તેથી એઆ અધાલાકગ્રામ—એ નામથી પ્રસિદ્ધ છે. આ ગામાને છેડે જાણે સમુદ્રને રોકી રાખવાને માટે ભીંત હાયની એવી જમીન છે. ૨૩--૨૫.
ત્યાં જ જયન્ત નામના દરવાજાથી સુશાભિત એવા · જગતીના કાટ ’ આવેલ છે. અ જાણું અધાગ્રામના કોતુક જોવા માટે ઉંચે ઉભા રહ્યા હાયની એમ લાગે છે. ૨૬.
શીતાદા નદી પણ જાણે સ્ત્રીઆના એવા સ્વભાવને લીધેજ હાયની એમ અધાગમન કરતી કરતી એક સહસ્ર યાજન જેટલે નીચાણ ‘જગતી” ના અધાભાગને ભેદીને સમુદ્રને મળે છે. ૨૭,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org