SearchBrowseAboutContactDonate
Page Preview
Page 257
Loading...
Download File
Download File
Page Text
________________ ( २३६) लोकप्रकाश । [ सर्ग १६ नाम्ना च शब्दापातीति सहस्रयोजनोन्नतः । शतान्यर्द्धतृतीयानि स निमग्नो भुवोऽन्तरे ॥ ३३७ ॥ सहस्रयोजनायामविष्कम्भः परिवेषतः ।। त्रयः सहस्रा द्वाषष्टया योजनानां शतं युतम् ॥३३८॥ युग्मम् ॥ अभितोऽयं गिरिः पद्मवेदिकावनमण्डितः । प्रासादो भात्युपर्यस्य स्वरूपं तस्य पूर्ववत् ॥ ३३९ ॥ स्वातिनामा सुरस्तस्य स्वाम्येकपल्यजीवितः । राजधान्यादिकं त्वस्य सर्व विजयदेववत् ॥ ३४०॥ अयं क्षेत्रसमासाभिप्रायः । यत्तु जम्बूद्वीपप्रज्ञत्त्यां अत्र शब्दापातिनामा देवः उक्तः तन्नामान्तरं वा मतान्तरं वेति सर्वविद्वेद्यम् ॥ द्विधा विभक्तं गिरिणानेन हैमवतं किल । पूर्वहेमवतं चैवापरहैमवतं तथा ॥ ३४१ ॥ पुनरेकैकमर्धं तत् सरिभ्यां विहितं द्विधा । रोहितांशारोहिताभ्यां स्नुषाभ्यामिव मन्दिरम् ॥ ३४२ ।। નામે “શબ્દાપાતી” એ એ પર્વત એક હજાર જન ઉંચો, બસે પચાસ યોજન પૃથ્વીમાં ગૂઢ અને હજાર હજાર યોજન લાંબે પહાળે છે. વળી એને ઘેરાવો ત્રણ હજાર એક मास योगन थाय छे. 33७-33८. એની આસપાસ સુંદર પવેદિકા અને વનખંડ એટલે બગીચ શોભી રહ્યો છે. એની ઉપર વળી એક પ્રાસાદ છે જેનું વર્ણન પૂર્વની પેઠે સમજવું. ૩૩૯ સ્વાતિનામે દેવ એને સ્વામી છે–જેનું આયુષ્ય એક પલ્યોપમનું છે અને જેની રાજधानी वगेरे सघणु वियववत् छ. ३४०. એ પ્રમાણે ક્ષેત્રસમાસનો અભિપ્રાય છે. “જબૂદ્વીપપ્રજ્ઞપ્તિ” માં તો “શબ્દાપાતી” નામને દેવ કહ્યો છે. તે નામાન્તર હોય કે મતાન્તર હોય એ સર્વજ્ઞ જાણે. એ વૃત્તવૈતાદ્યપર્વતે હૈમવંત ક્ષેત્રને બે ભાગમાં વહેંચી નાખ્યું છે. એક ભાગ “પૂર્વ હૈમવંત” અને બીજો “પશ્ચિમહેમવંત” એવા નામથી ઓળખાય છે. ૩૪૧. વળી જેમ બે પુત્રવધુઓ આવીને ઘરને વહેંચી લેવા માટે એના બે ભાગ પાડે છે તેમ હિતા” અને “હિતાંશા” નામની બે નદીઓએ એ પ્રત્યેક ભાગના, દક્ષિણુદ્ધ અને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005155
Book TitleLokprakash Part 02
Original Sutra AuthorN/A
AuthorVinayvijay, Motichand Oghavji Shah
PublisherAgamoday Samiti
Publication Year1932
Total Pages536
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy