SearchBrowseAboutContactDonate
Page Preview
Page 256
Loading...
Download File
Download File
Page Text
________________ क्षेत्रलोक ] बीजं 'हेमवंत ' क्षेत्र । एजें वर्णन । (२३५) तथा शतानि षट्त्रिंशञ्चतुरशीतिरेव च । योजनानि चतस्त्रश्च कलाः शर इह स्मृतः ॥ ३३० ॥ सप्तत्रिंशत्सहस्राणि योजनानां शतानि षट् । चतुःसप्ततिरस्य ज्या न्यूनाः कलाश्च षोडश ॥ ३३१ ॥ अष्टात्रिंशत्सहस्राणि तथा सप्तशतानि च । चत्वारिंशानि कोदण्डपृष्टमस्य कला दश ॥ ३३२ ॥ सहस्राः षट् सप्तशती पंचपंचाशदन्विता । तिस्रः कलाश्च बाहात्र प्रत्येकं पार्श्वयोः द्वयोः ॥ ३३३ ॥ अत्र क्षेत्रफलं कोट्यः षट् लक्षाणि द्विसप्ततिः। त्रिपंचाशत् सहस्राणि योजनानां शतं तथा ॥ ३३४ ।। पंचचत्वारिंशदाढयं कलाः पंच तथोपरि। अष्टौ च विकलाः प्रोक्तं खण्डैर्योजनसम्मितैः ॥३३५॥ युग्मम् ।। सर्वरत्नमयो वृत्तवैताढ्यो धरणीधरः। मध्यभागे विभात्यत्र पल्यवत्सर्वतः समः ॥ ३३६ ॥ जम्बूद्वीपसंग्रहणीवृत्तौ तु पंचवर्णरत्नमयः॥ વળી એનું “શર” ત્રણ હજાર છસે ચોરાશી જન અને ચાર કળા જેટલું છે. ૩૩૦. વળી એની “જ્યા” સાડત્રીસ હજાર છસો સુમેતેર યોજન અને ઉપર લગભગ સોળ ४ा-मेटी . 331. તેમજ એનું “ધનુ પૃષ્ટ” આડત્રીસ હજાર સાતસે ચાળીશ જન અને ઉપર દશ ४- मे छ. 33२. વળી એને બેઉ પડખે બે “બાહા” છે તે પ્રત્યેકનું પ્રમાણ છ હજાર સાતસો પંચાવન योन अने ॥ ॐ. 333. એનું ક્ષેત્રફળ છ કોડ હેતેર લાખ ત્રેપન હજાર એક સે પીસતાળીશ યોજન, પાંચ કળા અને આઠ વિકી જેટલું, જન જનપ્રમાણ ખંડોથી થયેલું છે. ૩૩૪–૩૩૫. એ ક્ષેત્રના મધ્યભાગમાં સર્વ રત્નમય તથા એક પાલાની પેઠે સર્વત: સરખો,-એવો वृत्तवैतादयपर्वतशाली रह्यो छ. 338. જબૂદ્વીપસંગ્રહણી ની ટીકામાં “સર્વરત્નમય ની જગ્યાએ પંચવર્ણરત્નમય કહ્યું છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005155
Book TitleLokprakash Part 02
Original Sutra AuthorN/A
AuthorVinayvijay, Motichand Oghavji Shah
PublisherAgamoday Samiti
Publication Year1932
Total Pages536
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy