SearchBrowseAboutContactDonate
Page Preview
Page 238
Loading...
Download File
Download File
Page Text
________________ क्षेत्रलोक ] ए मां श्रीदेवीना भवनरूप एक विशिष्ट पद्म । ( २१७ ) अत्रायं विशेषोऽस्ति ॥ बृहत्क्षेत्रविचारवृत्त्यादौ बाह्यानि चत्वारि पत्राणि वैदूर्यमयानि शेषाणि तु रक्तसुवर्णमयान्युक्तानि । जम्बूद्वीपप्र ज्ञप्तिसूत्रे जाम्बूनदमीषद्रक्तस्वर्ण तन्मयान्यभ्यन्तरपत्राणि इत्युक्तम् । सिरिनिलयक्षेत्रविचारवृत्तौ तु पीतस्वर्णमयान्युक्तानि । इति ॥ तपनीय केसरवृन्ता सौवर्णी कर्णिका भवेत्तस्य । द्विकोशायतवितता क्रोशोच्चा श्रीभवनमस्याम् ॥ २२२ ॥ एकक्रोशायतमेतत्तथार्द्धक्रोशविस्तृतम् । ऊनक्रोशोन्नतं तत्र दक्षिणोत्तरपूर्वतः ॥ २२३ ॥ पंचचापशतोत्तुंगं तदर्द्धव्यासमेककम् । द्वारं तत्राथ भवनमध्येऽस्ति मणिपीठिका ॥ २२४ ॥ युग्मम् ॥ सापि पंचशतधनुर्व्यासायामार्द्धमेदुरा | उपर्यस्या शयनीयं श्रीदेवीयोग्यमुत्तमम् ॥ २२५ ॥ षड्जातीयैः परिक्षेपैः वेष्टितं मूलपंकजम् । क्रमादर्द्धार्द्धमानाब्जाः परिक्षेपाः समेऽप्यमी ॥ २२६ ॥ C આ સંબંધમાં ‘ બૃહત્ ક્ષેવિચાર ’ ની ટીકામાં એમ કહ્યું છે કે ફક્ત ચાર બાહ્ય પત્રા વૈદ્ય રત્નનાં છે, શેષ પત્રો લાલ સુવર્ણ નાં છે. વળી જમ્મુદ્દીપપ્રજ્ઞાપ્ત ’ સૂત્રમાં અભ્યન્તર પત્રોને જામ્મનદમય એટલે સહેજ રક્તવર્ણના સુવર્ણનાં કહ્યાં છે. · સિરિનિલય ’ ક્ષેત્રવિચારની વૃત્તિમાં વળી પીતસુવર્ણનાં કહ્યાં છે. એના કેસરના વૃન્ત લાલ સુવર્ણ નાં અને કણિકા પીતસુવર્ણ ની કહી છે. એ કર્ણિકા એ કૈાસ લાંબીપહેાળી અને એક કાસ ઉંચી છે, અને એની અંદર શ્રીદેવીનુ ભવન આવેલુ છે. ૨૨૨. એ ભવન એક કાસ લાંબુ, અરધા કેસ પહેા અને કાસ થાડેરૂ ઉંચુ છે. એમાં દક્ષિણ, ઉત્તર અને પૂર્વ–એમ ત્રણ દિશાએ પાંચસેા ધનુષ્ય ઉંચુ અને એથી અરધુ પહેાળુ અકેક દ્વાર છે. એ ભવનના મધ્ય ભાગમાં વળી એક મણિપીઠ છે. ૨૩-૨૨૪. એ મણિપીઠ પાંચસેા ધનુષ્યના વિસ્તારની અને એથી અરધી જાડી છે. એની ઉપર શ્રીદેવીને યેાગ્ય ઉત્તમ શય્યા છે. ૨૨૫. ઉપર જે એક કમળ કહ્યું છે તે-મૂળકમળ−ની આસપાસ, એનાથી અદ્ભુ અર્જુ માનનાં मणानां छ वर्तुण है वाय छे. २२६. 28 Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005155
Book TitleLokprakash Part 02
Original Sutra AuthorN/A
AuthorVinayvijay, Motichand Oghavji Shah
PublisherAgamoday Samiti
Publication Year1932
Total Pages536
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy