SearchBrowseAboutContactDonate
Page Preview
Page 237
Loading...
Download File
Download File
Page Text
________________ ( २१६) लोकप्रकाश । [ सर्ग १६ तथाहुः। हिमवंतसेलसिहरे वरारविंदद्दहो सलिलपुण्णो । दसजोषणावगाढो विच्छिन्नो दाहिणुत्तरओ ॥ २१७ ॥ ___ तस्य मध्ये पद्ममेकं योजमायतविस्तृतम् । अर्द्धयोजनबाहल्यं तावदेवोच्छ्रितं जलात् ।। २१८ ॥ जले मग्नं योजनानि दशैतजगतीवृतम् । जम्बूद्वीपजगत्याभा सा गवाक्षालिराजिता ॥ २१९ ॥ किन्त्वसौ योजनान्यष्टादशोचा सर्वसंख्यया । जलेऽवगाढा दश यद्योजनान्यष्ट चोपरि ॥ २२० ॥ यत्तु जम्बूद्वीपप्रज्ञप्तिमूलसूत्रे जम्बूद्दीवजगइप्पमाणा इत्युक्तं तज्जलावगाहप्रमाणमविवक्षित्वा इति तवृत्तौ ॥ किंच वज्रमूलं रिष्टकंदं वैदूर्यनालबन्धुरम् । वैदूर्यबाह्यपत्रं तजाम्बूनदान्तरच्छदम् ॥ २२१ ।। એ સંબંધમાં અન્યત્ર કહ્યું છે કે –હિમવંતશૈલના શિખર પર એક જળપૂર્ણ સુંદર પદ્મદ્રહ છે–તે દશ એજન ઉડે છે અને ઉત્તર દક્ષિણ પહોળો છે. ૨૧૭. એ પદ્મદ્રહમાં એક કમળ છે તે એક જન લાંબુ પહોળું છે, અરધો જન જાડું છે भने साथी ( ५२ ) छ. २१८. એ કમળ વળી દશ યોજન જળની અંદર બુડેલું છે અને એની આસપાસ એક જગત-કોટ આવી રહ્યો છે. તે કોટ જમ્બુદ્વીપના જગત-કોટની જેમ અનેક ઝરૂખાઓથી યુક્ત હોઈને બહુ રમણીય લાગે છે. ૨૧૯ આ જગત-કોટ દશ જન જળમાં ડુબેલો અને આઠ જન જળની ઉપર હોઈને मुस सार योन या छ. २२०. જંબદ્વીપપ્રજ્ઞપ્તિના મૂળ સૂત્રમાં “જબૂદ્વીપના કટ જેવડે” એમ જે કહ્યું છે તે જળની અંદર રહેલા ભાગ શિવાયના ( ભાગ)–બહાર રહેલા ભાગનું મા૫ સમજવું. આવો એની વૃત્તિની અંદર ખુલાસો છે. વળી એ કમળનું મૂળ વાનું છે; એને કંદ રિષ્ટ રત્નમય છે; એની નાલિકા વેર્યરત્નની છે; એના બહારના પત્રો વૈર્યરત્નના અને અભ્યન્તર સુવર્ણમય છે. ર૨૧. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005155
Book TitleLokprakash Part 02
Original Sutra AuthorN/A
AuthorVinayvijay, Motichand Oghavji Shah
PublisherAgamoday Samiti
Publication Year1932
Total Pages536
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy