SearchBrowseAboutContactDonate
Page Preview
Page 229
Loading...
Download File
Download File
Page Text
________________ (२०८) लोकप्रकाश । [ सर्ग १६ कला द्वादश विकला एकादश प्रकीर्तिताः।। उक्तसामान्यभरतवत् शेषं तु शरादिकम्॥१६२॥ कलापकम् ॥ नितम्बस्य हिमवतो दाक्षिणात्यस्य सन्निधौ । चेत्रेऽस्मिन्नन्तरे गंगासिन्धुप्रपातकुण्डयोः ॥ १६३ ॥ गिरिः वृषभकूटाख्यः उच्चत्वेनाष्टयोजनः । द्वे योजने भूमिमग्नः चारुगोपुच्छसंस्थितः ॥ १६४ ॥ युग्मम् ॥ मूलेऽसौ योजनान्यष्टौ मध्ये षट् योजनानि च । चतुष्टयं योजनानां उपर्यायतविस्तृतः ॥ १६५ ॥ पंचविंशतिरेवाष्टादशैव द्वादशापि च । साधिकानि परिक्षेपो मूले मध्ये च मूनि च ॥ १६६ ॥ द्वादशाष्ट च चत्वारि मूले मध्ये शिरस्यपि । योजनानि क्रमादस्य व्यासायामो मतान्तरे ॥ १६७ ॥ सप्तत्रिंशत् क्रमात् पंचविंशतिः द्वादशापि च । साधिकानि परिक्षेपो मूले मध्ये तथोपरि ॥ १६८ ॥ પ્રત્યેક “બાહા” અઢારસે બાણું જન અને સાડી સાત કળા છે; અને એનું ક્ષેત્રફળ ત્રીશ લાખ બત્રીશ હજાર આઠસે અયાશી એજન, બારકળા અને અગ્યાર વિકળા જેટ એનું “શર વગેરે સામાન્ય ભરતક્ષેત્રનું કહી ગયા છીએ તે પ્રમાણે જાણવું. ૧૫૯-૧૬૨. આ ક્ષેત્રમાં, હિમવંત પર્વતની દક્ષિણ દિશા તરફની મેખલા પાસે, ગંગા અને સિધુ પ્રપાત કુંડની વચ્ચે વૃષભકૂટ નામે પર્વત છે. તે આઠ જન ઉંચે છે અને બે જન પૃથ્વીમાં ખુલે છે. વળી એ ગોપુચ્છને આકારે રહેલો છે. ૧૬૩-૧૬૪. એની લંબાઈપહોળાઈ મૂળમાં આઠ જન, મધ્યમાં છ યોજન અને મથાળે ચાર यातन छे. १६५. વળી એને ઘેરા મૂળમાં પચવીશ યોજન, મધ્યમાં અઢાર જન અને ટચ આગળ બાર એજનથી કંઈક વિશેષ છે. ૧૬૬. એક એવો મત પણ છે કે એની લંબાઇપહોળાઈ મૂળ આગળ, મધ્યમાં અને મથાળે અનુક્રમે બાર, આઠ અને ચાર એજન છે; અને ઘેરા અનુક્રમે સાડત્રીશ એજન, પચવીશ એજન અને આશરે બાર યોજન છે. ૧૬૭–૧૬૮, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005155
Book TitleLokprakash Part 02
Original Sutra AuthorN/A
AuthorVinayvijay, Motichand Oghavji Shah
PublisherAgamoday Samiti
Publication Year1932
Total Pages536
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy