SearchBrowseAboutContactDonate
Page Preview
Page 227
Loading...
Download File
Download File
Page Text
________________ (२०६) लोकप्रकाश । [सर्ग १६ अथ वार्द्धकिरत्नेन सद्यः सज्जितपद्यया। नद्यावुभे समुत्तीर्य यावत् गच्छति चक्रभृत् ॥ १४८ ॥ तावद्विना प्रयासेन कपाटावुत्तराश्रितौ उद्घटेते स्वयमेव कृतक्रौंचारवौ रयात् ॥ १४९ ॥ युग्मम् ॥ निर्गत्य तेन द्वारेण विजित्योत्तरभारतम् । दर्याः खण्डप्रपातायाः चक्री समीपमापतेत् ॥ १५० ॥ उत्तरद्वारमुद्घाट्य सेनानीकृतयत्नतः । मण्डलान्यालिखन् प्राग्वत् चक्री विशति तां गुहाम् ॥ १५१ ॥ पूर्व निमग्नसलिला समुत्तरेत्ततः पराम् । तूर्णं वार्द्धकिरत्नेन कृतया हृद्यपद्यया ॥ १५२ ॥ इमे मानादिभिः प्राग्वत् प्रत्यग्भित्तिविनिर्गते । प्राच्यभित्तिं किन्तु भित्त्वा प्राप्ते गंगामहानदीम् ॥ १५३ ॥ द्वारेण दाक्षिणात्येन स्वयमुद्घटितेन च । निर्गत्य कृतकृत्य: सन् चक्री निजपुरं विशेत् ॥ १५४॥ અહિં વાદ્ધકિ રત્નવડે તુરત પુલ ઉભું કરી જેવો ચકવતી એ બેઉ નદીઓ ઓળંગી જાય છે તેવા જ વિના પ્રયાસે, ઉત્તર તરફના બેઉ કમાડે ફેંચપક્ષી જેવો શબ્દ કરતા, આપે माघीय छे. १४८-१४८. એ દ્વારેથી નીકળીને ત્યાંથી ઉત્તરભારત જીતી આવીને ચકવતી ખંડપ્રપાતા ગુફા પાસે सावी असे २ छ. १५०. સેનાપતિએ કરેલા પ્રયત્નથી ઉત્તરતરફનું દ્વાર ઉઘડી જાય છે તેથી એ ગુફામાં ચકવતી પૂર્વવત્ પ્રવેશ કરી મંડળ આળેખો આગળ વધે છે. ૧૫૧. અહિં પણ, વાકી રને બનાવેલ સુંદર સેતુની સહાય વડે, પહેલી નિમગ્નજલા નદી એળગે છે અને પછી તરત ઊન્મગ્નજલા નદી એળગે છે. ૧૫૨. એ બેઉ નદીઓ પ્રમાણમાં પૂર્વોક્ત નદીઓ જેવી છે પણ એમાં પશ્ચિમ તરફની ભીંતમાંથી નીકળી પૂર્વ તરફની ભીંતને ભેદીને ગંગાનદીમાં ભળી જાય છે પછી એની મેળેજ ઉઘડી ગયેલા દક્ષિણ દિશાને દ્વારેથી નીકળીને, કૃતકૃત્ય એવો ચક્રવતી પોતાની રાજધાનીમાં પાછો આવે છે. ૧૫૪. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005155
Book TitleLokprakash Part 02
Original Sutra AuthorN/A
AuthorVinayvijay, Motichand Oghavji Shah
PublisherAgamoday Samiti
Publication Year1932
Total Pages536
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy