SearchBrowseAboutContactDonate
Page Preview
Page 225
Loading...
Download File
Download File
Page Text
________________ (२०४) लोकप्रकाश । [ सर्ग १६ एवमेकोनपंचाशत् पूर्वभित्तौ भवन्ति वै । तावन्त्यपरभित्तौ तत्तुल्यानि संमुखानि च ॥ १३९ ॥ अयं च मलयगिरिकृतक्षेत्र विचारबृहवृत्त्याद्यभिप्रायः ॥ आवश्यक. बृहद्वृत्त्यायभिप्रायस्तु अयम् । गुहायां प्रविशन् भरत: पाश्चात्यपान्थजनप्रकाशकरणाय दक्षिणद्वारे पूर्वदिक्कपाटे प्रथमं योजनं मुक्त्वा प्रथम मण्डलमालिखति । ततो गोमूत्रिकान्यायेन उत्तरत: पश्चिमदिक्कपाटतोडुके तृतीययोजनादौ द्वितीयमण्डलमालिखति । ततः तेनैव न्यायेन पूर्वदिक्कपाटतोडुके चतुर्थयोजनादौ तृतीयम् । ततः पश्चिमदिग्भित्तौ पंचमयोजनादो चतुर्थम् । ततः पूर्वदिग्भित्तौ षष्ठयोजनादौ पंचमम् । यावदष्टचत्वारिंशत्तममुत्तरद्वारसत्कपश्चिमदिक्कपाटे प्रथमयोजनादौ एको. नपंचाशत्तमं चोत्तरदिग्द्वारसत्कपूर्वदिक्कपाटे द्वितीययोजनादौ आलिखति ॥ एकस्यां भित्तौ पंचविंशतिः अन्यस्यां च चतुर्विंशतिः इति समग्रेण एकोनपंचाशत् मण्डलानि भवन्ति इति ॥ दक्षिणात्तोडुकात् सप्तदशभिः योजनैः परा । अस्त्युन्मग्नजला नाम नदी त्रियोजनातता ॥ १४० ॥ એવી રીતે પૂર્વ તરફની ભીંતપર ઓગણપચાસ મંડળ થાય; અને એની સન્મુખ પશ્ચિમ તરફની ભીંતપર પણ એવાં તેટલાં જ થાય. ૧૩૯ આ અમારું કથન મલયગિરિકૃત ક્ષેત્રવિચાર” ની બૃહત ટીકાને આધારે છે. પણ આવશ્યસૂત્રની હેટી ટીકાને અભિપ્રાય એ છે કે–ગુફામાં પ્રવેશ કરતા ચક્રવતી પાછળ આવનારાઓને અજવાળું પડે એટલા માટે પહેલું પેજન પૂરું થાય ત્યાં દક્ષિણ તરફને દ્વારે પૂર્વદિશાના કમાડમાં પહેલું મંડળ આળેખે છે. પછી ગેમત્રિકાન્યાયે ઉત્તર તરફના પશ્ચિમદિશાવાળા કમાડના ટોડલા પર ત્રીજા જનમાં બીજું મંડળ આળેખે છે. પછી તેજ ન્યાયે પૂર્વદિશાના કમાડના ટેડલા પર ચોથા એજનમાં ત્રીજું મંડળ આળેખે છે, પછી પશ્ચિમ દિશાની ભીંતમાં પાંચમા જનમાં ચોથું મંડળ આળખે છે. પછી પૂર્વદિશાની ભીતમાં છઠ્ઠા એજનમાં પાંચમું મંડળ આળખે છે. એવી રીતે છેક ઉત્તર તરફના દ્વારના પશ્ચિમદિશાના કમાડપર પહેલા એજનમાં અડતાળીસમું મંડળ, અને ઉત્તર તરફના દ્વારના પૂર્વદિશાના કમાડ પર બીજા ચોજનમાં ઓગણપચાસમુ મંડળ આળેખે છે: એક ભીંતપર પચવીશ અને એની સન્મુખની બીજી ભીતપર ચોવીશ એમ સમગ્ર ઓગણપચાસ મંડળો થાય છે. દક્ષિણ દિશાના તેદુક એટલે ટેડલાથી સત્તર જન મૂકીને “ઉન્મગ્ન જલા” નામની Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org,
SR No.005155
Book TitleLokprakash Part 02
Original Sutra AuthorN/A
AuthorVinayvijay, Motichand Oghavji Shah
PublisherAgamoday Samiti
Publication Year1932
Total Pages536
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy