________________
तशाहि।
क्षेत्रलोक सातमी नरकपृथ्वीनुं स्वरूप ।
(१३७) लक्षयोजनविस्तारः तन्मध्ये नरकेन्द्रकः । अप्रतिष्टानको नाम्ना तस्मात्प्राग्वच्चतुर्दिशम् ॥ २८८ ॥ एकैको नरकावासः व्यस्रो भूरिभयंकरः। असंख्ययोजनायामविष्कम्भपरिधिः स्मृतः ॥ २८९ ॥ युग्मम् ।। प्राच्यां कालः प्रतीच्यां च महाकाल इति स्मृतः। महारोरुरुत्तरस्यां रोरुः दक्षिणतो भवेत् ॥ २९० ॥ विदितु चात्र नैकोऽपि तत्पंक्तीनां परिक्षयात् । प्रतरोऽयं यदेकोनपंचाशत्तम आहितः ॥ २९१ ॥
तमःप्रभावद्विज्ञेया द्विविधात्रापि वेदना । सर्वोत्कृष्टा तीव्रतमाऽनन्तघ्ना सर्वतोऽपि हि ॥ २९२ ॥
देहमानं भवेदत्र सहस्त्रद्वितयं कराः । स्वाभाविकं कृत्रिमं तु सर्वत्र द्विगुणं भवेत् ॥ २९३ ॥
द्वाविंशतिः जलधयः स्थितिरत्र जघन्यतः ।
उत्कर्षतस्तु सम्पूर्णाः त्रयस्त्रिंशत्पयोधयः ॥२९४ ॥ ઉપર સાડીબાવન સાડીબાવન હજાર યોજન મૂકીને, મધ્યમાં એકજ ત્રણ હજાર જન ઉંચે પ્રટ છે. એમાં લાખ જન વિસ્તૃત ‘અપ્રતિષ્ઠાન” નામનો એક નરકેન્દ્ર છે. એ નરકેન્દ્ર થકી પૂર્વવતુ ચાદિશ એકેક નરકાવાસ કહ્યો છે. તે ત્રિકોણાકારે છે, બહ ભયંકર છે અને એની सापडतथा धेशव। सस-य यान छे. २८१-२८८.
એ ચાર દિશાના ચાર છે. એમનાં નામઠામ આ પ્રમાણે છેઃ (૧) પૂર્વ દિશામાં કાળ नामनी, (२) पश्चिममा 'मा' नामना, (3) उत्तरमा “महारा३' नामना, मने दक्षिणमा '३३' नामना. २८०.
અહિં “વિદિશામાં એક પણ નરકાવાસ નથી કેમકે હવે વિદિશામાં પતિ બંધ થઈ ગઈ. કેમકે આ ઓગણપચાસમો પ્રસ્ત છે. ૨૯૧.
અહિં પણ તમે પ્રભાવતુ બે પ્રકારની વેદના છે. એ વળી સર્વોત્કૃષ્ટ, અત્યંતતીવ્ર અને अनन्तगी छ. २८२.
અહિં સ્વાભાવિક દેહમાન બે હજાર હાથ છે. અને કૃત્રિમ એથી બમણું છે. ૨૯૩.
અહિં આયુષસ્થિતિ જઘન્ય એટલે ઓછામાં ઓછી બાવીશ સાગરોપમની છે, અને વધારેમાં વધારે પૂરા તેત્રીશ સાગરોપમની છે. ૨૯૪.
For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org