________________
(૨૨) જોવMા
[सर्ग १४ भागत्रयान्वितं तुर्ये जघन्याब्धिचतुष्टयम् । उत्कर्षतः सप्तभागयुक्तमब्धिचतुष्टयम् ॥ १८९ ॥ एषैव प्रतरे लघ्वी पंचमे परिकीर्तिता । उत्कर्षतो द्विभागाढथा प्रज्ञप्ता पंचसागरी ॥ १९० ॥ षष्ठे जघन्यतः पंचपारावारी द्विभागयुक् । उत्कर्षतः पंचपारावारी षड्भागसंयुता ॥ १९१ ॥ इयमेव जघन्या च सप्तमप्रतरे भवेत् । युक्तान्येकेन भागेन परमा सागराणि षट् ॥ १९२ ॥ सागराणि षडेकांशसंयुक्तान्यष्टमे लघुः। उत्कृष्टा षट् सागराणि पंचभागयुतानि च ॥ १९३ ।। नवमे पंचभागाढ्या जघन्या षट् पयोधयः। उत्कर्षतः स्थितिश्चात्र संपूर्णाः सप्त सागरा: ॥ १९४ ॥
ત્રીજા પ્રતરમાં જઘન્યતઃ ત્રણ પૂર્ણક આઠ નવમાંશ સાગરોપમની, અને ઉત્કર્ષતઃ ચાર પૂર્ણાક એક તૃતીયાંશ સાગરોપમની (સ્થિતિ) છે. ૧૮૮.
ચોથા પ્રતરમાં જઘન્યત: ચાર પૂર્ણાક એક તૃતીયાંશ સાગરોપમની સ્થિતિ છે, અને ઉત્કૃષ્ટ ચાર પૂર્ણાંક સાત નવમાંશ સાગરોપમની છે. ૧૮૯.
પાંચમા પ્રતરમાં જઘન્યતઃ ચાર પૂર્ણાંક સાત નવમાંશ સાગરોપમની, અને ઉત્કર્ષત: પાંચ પૂણુક બે નવમાંશ સાગરોપમની છે. ૧૦.
છઠ્ઠા પ્રતરમાં જઘન્યપણે પાંચ પૂણક બે નવમાંશ સાગરોપમની સ્થિતિ છે. જ્યારે ઉત્કૃષ્ટપણે પાંચ પૂર્ણાક છ નવમાંશ સાગરોપમની છે. ૧૯૧.
સાતમા પ્રસ્તરમાં ( નારકની) જઘન્ય સ્થિતિ પાંચ પૂર્ણાક છે નવમાંશ સાગરોપમની, અને ઉત્કૃષ્ટ સ્થિતિ છે પૂણક એક નવમાંશ સાગરોપમની છે. ૧૯૨.
આઠમા પ્રસ્તરમાં એમની જઘન્ય સ્થિતિ છે પૂર્ણાક એક નવમાંશ સાગરોપમની છે, જ્યારે ઉત્કૃષ્ટ સ્થિતિ છે પૂણુક પાંચ નવમાંશ સાગરોપમની છે. ૧૯૪.
નવમા પ્રસ્તરમાં એમની જઘન્ય સ્થિતિ છે પૂર્ણક પાંચ નવમાંશ સાગરોપમની છે, ત્યારે એમની ઉત્કૃષ્ટ સ્થિતિ બરાબર સાતસાગરોપમની છે. ૧૯૪.
હવે આ નારકીના જીની લેહ્યાવિ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org