SearchBrowseAboutContactDonate
Page Preview
Page 142
Loading...
Download File
Download File
Page Text
________________ क्षेत्रलोक ] ___ त्यांना नारको- देहमान अने आयुष्य । (१२१) तृतीयेऽष्टसप्ततिस्ते संयुक्ता अंगुलैस्त्रिभिः । तुर्ये सा गुलन्यूनाः षडशीतिः कराः किल ॥ १८२ ॥ पंचमे च त्रिनवतिः कराः साष्टादशांगुलाः। एकोत्तरशतं षष्टेऽध्यर्द्धत्रयोदशांगुलाः ॥ १८३ ॥ नवोत्तरं शतं हस्ताः सप्तमे सनवांगुलाः । सार्कीगुलचतुष्काढयं शतं सप्तदशोत्तरम् ॥ १८४ ॥ कराणामष्टमे ज्ञेयं नवमप्रस्तटे तथा। शतं सपादं संपूर्ण द्विघ्नं तूत्तरवैक्रियम् ॥ १८५ ॥ प्रथमेऽब्धित्रयं लध्वी स्थितिरुत्कर्षतोऽम्बुधेः । नवभागीकृतस्यांशचतुष्काढयाः त्रयोऽर्णवाः ॥ १८६ ॥ एषैव च द्वितीये स्याजघन्या परमा पुनः । वार्द्धित्रयं प्रोक्तरूपैर्भागैरष्टभिरंचितम् ॥ १८७ ॥ तृतीये तु जघन्याब्धित्रयं भागैः सहाष्टभिः । उत्कर्षतस्त्रिभिर्भागैर्युक्तमब्धिचतुष्टयम् ॥ १८८ ॥ ત્રીજા પ્રસ્તટમાં અદ્યોતેર હાથ ને ત્રણ આંગળ શરીરમાન છે, જ્યારે ચોથામાં પંચાશી હાથ ને સાડી બાવીશ આગળ છે. ૧૮૨. પાંચમાં પ્રસ્તટમાં નારકોનું ત્રાણું હાથ અઢાર આંગળ શરીરમાન છે, અને છઠ્ઠામાં એકસો એક હાથ ને સાડાતેર આગળ છે. ૧૮૩. સાતમાં પ્રસ્તટમાં એઓનું શરીરમાન એકસો નવ હાથ ને નવ આંગળ છે વળી આઠમામાં એકસો સતર હાથ સાડાચાર આંગળ છે. ૧૮૪. નવમાં પ્રસ્તટમાં બરાબર એકસો પચવીશ હાથનું શરીર છે. ઉત્તરકિય શરીર વળી સનાં, પોતપોતાના એ શરીરમાન કરતાં બમણું છે. ૧૮૫. હવે એ નારની આયુષ્ય સ્થિતિ વિષે. પહેલા પ્રતરમાં બે સ્થિતિ ” જઘન્યતઃ ત્રણસાગરોપમની છે, અને ઉત્કર્ષત: ત્રણ પૂર્ણક ચાર નવમાંશ સાગરોપમની છે. ૧૮૬. બીજા પ્રતરમાં જઘન્ય સ્થિતિ ત્રણ પૂણક ચાર નવમાંશ સાગરોપમની છે, જ્યારે ઉત્કૃષ્ટ સ્થિતિ ત્રણ પૃણુક આઠ નવમાંશ સાગરોપમની છે. ૧૮૭, 16 Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005155
Book TitleLokprakash Part 02
Original Sutra AuthorN/A
AuthorVinayvijay, Motichand Oghavji Shah
PublisherAgamoday Samiti
Publication Year1932
Total Pages536
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy