________________
શ્રી ક્ષેત્રલોક પ્રકાશના ભાષાંતરમાં જણાયેલી
ભૂલોને સુધારો.
(સર્ગ ૧૨ થી ૨૦. વિભાગ ૧ લો. )
આ સુધારે તમામ ભાષાંતર મૂળ સાથે મેળવીને કરવામાં આવ્યો નથી, પરંતુ ભાષાંતર વાંચતા જ્યાં ભૂલ જેવું જણાયું ત્યાં મૂળમાં જોઈને સુધારે લખવામાં આવ્યો છે. મૂળ સાથે તમામ મેળવતાં વધારે ભૂલો નીકળવાનો સંભવ છે. મૂળની અશુદ્ધિનું પણ શુદ્ધિપત્ર કરવામાં આવેલ નથી. વળી ભાષાંતરમાં રહેલ મુફની સામાન્ય ભૂલો પણ આમાં દાખલ કરી નથી. પૃષ્ટ પંકિત
અશુદ્ધ ૧૫ ૨–૫–૧૧
કાજ
કાજ ૧૬
ક૯પેજ
કોજ ૪૫ ૨ “એએને ' પછી ( ઉત્પન્ન થનારને પૂર્વભવમાં) આટલું વધારવું.
૮ બીજાઓ–પછી ( ઉત્કૃષ્ટ આયુવાળા) વધારવું. ૮ અસુર-પછી કુમાર વધારવું. ૨ “ અત્યંત દર્શનીય એવા મેરૂપર્વતથીએમ લખેલ છે, તેને બદલે ‘ જંબુપના
સુદર્શન નામના મેરૂ પર્વતથી' જોઇએ. ૪ “સભાની બહાર' છે ત્યાં “સુધર્મા સભાની બહાર ' જોઈએ. ૯ “ એજ' છે ત્યાં સ્પષ્ટતાની ખાતર “ પૂર્વે કહેલા’ જોઈએ. ૩ “એના કુટુંબમાં જાગરણ હતું તે વખતે ' એમ લખેલ છે તેને બદલે “ કુટુંબ જાગ
રિકાએ જાગતાં–કુટુંબ સંબંધી વિચાર કરતાં' જોઈએ. ૫૬ છેલ્લી ૫૭ પેલી “પાદપાવોપગમન કરી ' એમ છે તેને બદલે ‘ પાદપપગમન અનશન કરી
૧ “ જેઓના હાથનો માર ખાઈ મરવાનો વખત આવ્યા તો ' આમ છે તેને બદલે “ જે
એ વજીવડે મને હણે–પ્રહાર કરે તો' એમ જોઈએ. ૬-૭ “ અગ્યાર વર્ષની પર્યાયવાળા' છે ત્યાં “ અગ્યાર વર્ષના દીક્ષા પર્યાયવાળા' જોઈએ. ૫૮ ૧૦ “ આવી ઉભો છે ત્યાં “આવ્યો” એમ જોઇએ.
૧૦ • નવીન શરીર’ છે ત્યાં “ ઉત્તર વૈક્રિય શરીર' જોઈએ. ૮ “ જ્યોતિષીઓના ટુકડા કરત’ છે તેને બદલે “ જ્યોતિષીઓના બે વિભાગ કરી-જુદા
પાડતો. ' એમ જોઈએ. ૬૧ પંકિત છેલ્લીમાં “ભાવિક છે' ત્યાં “ ભાવિતાત્મા ” જોઈએ.
૧૩ “ આઠ હજાર પરીવાર કહેવાય કેમકે એએમાં આઠ હજાર નવીન' આમ છે તેને બદલે
“ આઠ હજાર દેવીઓને પરીવાર છે અને એમાં બીજી આઠ હજાર નવીન’ એમ જોઈએ. ૬૫ ૭ ‘વળી હજાર હજારનો પરીવાર છે કેમકે એઓ હજાર હજાર નવી ' આમ છે તેને
બદલે ' હજાર હજારનો પરીવાર છે અને એઓ હજાર હજાર નવી ' એમ જોઇએ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org