SearchBrowseAboutContactDonate
Page Preview
Page 118
Loading...
Download File
Download File
Page Text
________________ क्षेत्रलोक ] ए नरकावासनां नामठाम, विस्तार वगेरे। (९७ ) यदुक्तम् । हेट्ठा घणा सहस्सं उप्पिं संकोयत्रो सहस्सं तु। । मझ्झे सहस्स छुसिरा तिन्निसहस्सूसिया निरया ॥ २७ ॥ संख्यातयोजना: केऽपि परेऽसंख्यातयोजनाः । विस्तारादैर्ध्यतश्चापि प्रज्ञप्ता नरकालयाः ॥ २८ ॥ सर्वास्वपि पृथिवीषु तादृशाः किन्तु मानतः । सीमन्तकः पंचचत्वारिंशयोजनलक्षकः ॥ २९ ॥ अप्रतिष्ठानश्च लक्षयोजनः सप्तमक्षितौ । परितस्तं च चत्वारोऽसंख्यातकोटियोजनाः ॥ ३० ॥ धर्माद्यप्रतरे सीमन्तकाद्यनरकेन्द्रकात् । श्रावलीनरकाः प्रोक्ताः सीमन्तकप्रभादयः ॥ ३१ ॥ तदुक्तं स्थानांगवृत्तौ। सीमन्तगप्पभो खलु नरओ सीमन्तगस्स पुव्वेण । र सीमन्तगमइिझमओ उत्तरपासे मुणेयव्वो ॥ ३२ ॥ અન્યત્ર પણ આને સાક્ષિ પડતું લખાણ છે કે હેઠળ સહસ્ર યોજન ઘન (જાડા ), ઉપર હજાર જન સંકુચિત, મધ્યે હજાર જન પોકળ તથા ત્રણ હજાર યોજન ઉંચા આવા न२४वास छे. २७. વળી આ નરકાવા લાંબા પહેલા કેટલાક સંખ્યાત જન છે અને કેટલાક मध्यात यान छे. २८. સાતે નરકમાં આ આવાસો એવા જ એટલે એટલાજ લાંબાપહોળા છે. પણ સીમન્તક', જે પહેલી નરકપૃથ્વીનો નરકેન્દ્ર છે તે પિસ્તાલીશ લાખ યોજનના પ્રમાણવાળો છે; અને સાતમી નરકપૃથ્વીને ‘અપ્રતિષ્ઠાન” નામને છે તે લાખ જનનો છે, અને એની આસપાસના ચાર વળી અસંખ્યાતકોટિ યોજન પ્રમાણ છે. ૨૯-૩૦. ઘર્માનરકના પહેલા પ્રસ્તરમાં પહેલાસીમન્તકારકેન્દ્રથી જે “આવલીગત” નરકાવાસ નીકળેલા કહ્યા છે તેઓ “સીમન્તપ્રભ ” આદિક છે. ૩૧. એઓનાં નામઠામ સંબંધમાં સ્થાનાંગસૂત્રની ટીકામાં ઉલ્લેખ છે. તે આ પ્રમાણે – સીમન્તકની પૂર્વમાં “સમન્તકપ્રભ નામના નરકાવાસ છે, ઉત્તરમાં “સીમન્તકમધ્ય 18 Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005155
Book TitleLokprakash Part 02
Original Sutra AuthorN/A
AuthorVinayvijay, Motichand Oghavji Shah
PublisherAgamoday Samiti
Publication Year1932
Total Pages536
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy