SearchBrowseAboutContactDonate
Page Preview
Page 114
Loading...
Download File
Download File
Page Text
________________ अथ चतुर्दशः सर्गः। मुक्त्वैकैकं सहस्रं चोपर्यधः प्रथमक्षितेः । सहस्रैरष्टसप्तत्या योजनलक्षकेऽधिके ॥ १ ॥ त्रयोदश प्रस्तटा: स्यु: नरकावासवीथयः । समश्रेणिस्थायिभिस्तैरेकैकः प्रस्तटो हि यत् ॥ २ ॥ युग्मम् ॥ तथोक्तम् श्रीजीवाभिगमे । इमीसेणं रयणप्पभाए पुढवीए असीउत्तरजोत्रणसयसहस्स बाहल्लाए उवरि एगं जोअणसहस्सं ओगाहेत्तो हेठावेगं जोअणसहस्सं वजित्ता मज्झे बहुत्तरे जोअणसयसहस्से इत्थणं रयणप्पभाए पुढवीए तीसं नरयावाससयसहस्सा भवन्तीतिमख्खाया ॥ सर्वेऽप्यमी योजनानां सहस्रत्रयमुच्छ्रिताः । सर्वास्वपि क्षितिष्वेषां मानं ज्ञेयमिदं बुधैः ॥ ३ ॥ एकादश सहस्राणि शतानि पंच चोपरि । त्र्यशीतिर्योजनान्यंशस्तृतीयो योजनस्य च ॥४॥ સર્ગ ચદમો. પહેલી નરકપૃથ્વીથી હેઠળ અને ઉપર હજારહજાર યોજન છેડીને બાકીના એક લાખ અત્તેર હજાર યોજનમાં તેર “પ્રસ્તર ” આવેલા છે તે નરકાવાસના (તેર) રસ્તા છે; કેમકે એ સમશ્રેણિમાં રહેલા હોવાથી અકેક રસ્તો એ એક “પ્રસ્તર ” થયો. ૧-૨. આ સંબંધમાં શ્રી જીવાભિગમસૂત્રમાં આ પ્રમાણે વચન છે–એક લાખ એંશી એજનના વિસ્તારવાળી રત્નપ્રભાપૃથ્વીમાં ઉપર એક હજાર જન તેમજ હેઠળ (પણ ) એક હજાર જન છોડીને મધ્યમાં એક લાખ અડ્યોત્તેર જન જેટલા પ્રદેશમાં ત્રીસ લાખ નરકાવાસે છે. | સઘળા પ્રસ્તર ત્રણ હજાર જન ઉંચા છે. બીજા નરકમાં પણ પ્રસ્તરની એજ ઉંચાઈ छ.उ. આ પ્રસ્તરે વળી એક બીજાથી અગ્યાર હજાર પાંચસે વ્યાશી પૂર્ણાક એક તૃતીયાંશ योनिन सन्त२. ४-५. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005155
Book TitleLokprakash Part 02
Original Sutra AuthorN/A
AuthorVinayvijay, Motichand Oghavji Shah
PublisherAgamoday Samiti
Publication Year1932
Total Pages536
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy