SearchBrowseAboutContactDonate
Page Preview
Page 112
Loading...
Download File
Download File
Page Text
________________ क्षेत्रलोके ] एमनी 'गति', 'आगति', अवधिज्ञाननो विषय वगेरे। (९१) उत्पद्यन्ते च्यवन्तेऽत्र जघन्यं गुरु चान्तरम् । समयश्च मुहूर्त्ताश्च चतुर्विशतिसम्मिताः ॥३०१॥ कुलकम् ॥ एषां लेश्याः कृष्णनीलतेजःकापोतसंज्ञिकाः । स्युश्चतस्रो नान्तिमे द्वे तथाभवस्वभावतः ॥ ३०२ ॥ किंचिन्यूनार्धपाथोधिजीविनोऽवधिचक्षुषा । संख्येयानि योजनानि पश्यन्ति भवनाधिपाः ॥ ३०३ ॥ परे पुनरसंख्यानि तान्येवं तत्र भावना । यथा यथायुषो वृद्धिः क्षेत्रवृद्धिस्तथा तथा ॥ ३०४ ॥ एवं च अवधेविषयो नागादिषु संख्येययोजनः । असुरेषु वसंख्येयद्वीपवाद्धिमितो गुरुः ॥ ३०५ ॥ सर्वेष्वपि लघुः पंचविंशत्या योजनैर्मितः । विषय: स्यात् स च दशसहस्त्रवर्षजीविषु ॥ ३०६॥ ...... તિર્યંચ, તેમજ પર્યાપ્ત બાદર (3) પૃથ્વીકાય, (૪) અપકાય તથા (૫) પ્રત્યેક વનસ્પતિકાયમાં જાય છે. એઓ એક સમયમાં એકથી માંડીને અસંખ્યાતા સુધી ઉત્પન્ન થાય છે અને વ્યવે છે. એમાં ઉત્પત્તિ અને યવન વરો જઘન્ય અંતર એક સમય જેટલું અને ઉત્કૃષ્ટ અંતર ચાવીશ भुत . २८८-३००. એએને “લેશ્યા ચાર છે. કૃષ્ણલેશ્યા, નીલેશ્યા, તેલેશ્યા અને કાતિલેશ્યા. છેલ્લી બે લેસ્થા નથી કેમકે સંસારનો એ સ્વભાવ છે. ૩૦૨. (આ ભવનપતિ નિકાયના દેવોમાં) જેમનું આયુષ્ય અરધા સાગરોપમ કરતાં ન્યૂન છે એઓ અવધિજ્ઞાનવડે સંખ્યાત જન સુધી જોઈ શકે છે, જ્યારે બીજાઓ અસંખ્ય એજન સુધી જોઈ શકે છે. આ ઉપરથી એમ સમજવું કે જેમ જેમ આયુષ્ય અધિક તેમતેમ જોવાનો) क्षेत्रप्रदेश ५ मधि४. 303-3०४. એ હિસાબે “અસુર’ જાતિવાળાઓ ઉત્કૃષ્ટ અસંખ્ય દ્વીપસમુદ્ર પર્યન્ત જઈ શકે, જ્યારે બીજા નવે જાતિના દેવે ઉત્કૃષ્ટ સંખ્યાત જન સુધી જઈ શકે છે. ૩૦૫. સર્વે ઓછામાં ઓછું પચવીશ જનસુધી જઈ શકે છે. અને એટલું જેનારાઓ દશ सइसवर्ष ना मायुष्यवाणाया. उ०६. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005155
Book TitleLokprakash Part 02
Original Sutra AuthorN/A
AuthorVinayvijay, Motichand Oghavji Shah
PublisherAgamoday Samiti
Publication Year1932
Total Pages536
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy