SearchBrowseAboutContactDonate
Page Preview
Page 110
Loading...
Download File
Download File
Page Text
________________ क्षेत्रलोक ] भवनपति देवोनुं आयुष्य वगेरे । (८९) उत्पद्यन्ते परेऽप्येवं निकायेषु नवस्विह । सुखानि भुंजते देवाः प्राच्यपुण्यानुसारतः ॥ २८८ ॥ दशानामसुरादीनां भवनाधिपनाकिनाम् ।। अश्वत्थाद्याश्चैत्यवृक्षा दश प्रोक्ता यथाक्रमम् ॥ २८९ ॥ तथोक्तं स्थानांगे दशमस्थानके। अस्सस्थ सत्तवन्ने सामलि उम्बर सिरीस दहिवन्ने । वंजुल पलास वप्पोतत्ते य कणियाररुख्खे य ॥ २९० ॥ अनेन क्रमेण अश्वत्थादय: चैत्यवृक्षाः ये सिद्धायतनादिद्वारेषु श्रूयन्ते । इति स्थानांगवृत्तौ ॥ ____एतेषां दाक्षिणात्यानां साधं पल्योपमं स्थितिः। उदीच्यानां तु देशोनं स्थितिः पल्योपमद्वयम् ॥ २९१ ॥ देवीनां दाक्षिणात्यानामर्धपल्योपमं स्थितिः। उदीच्यानां तु देशोनमेकं पल्योपमं स्थितिः ॥ २९२ ॥ આ નવ નિકાયમાં બીજા પણ દેવ ઉત્પન્ન થાય છે. એ પણ પૂર્વ પુણ્યને અનુસાર त्यो सुप लागवे . २८८. ભવનપતિ નિકાયના “અસુર” વગેરે દશે જાતિના ઈન્દ્રોના, અનુક્રમે દશ ચેત્યો કહ્યા छ. २८८. સ્થાનાંગસૂત્રના દશમા “સ્થાનકમાં, એ વૃક્ષે સિદ્વાયતનાદિકના દ્વારમાં, ક્રમવાર આ प्रमाण मावलi xi छ:-(१) अश्वत्थ, (२) सतवारी, (3) श्यामलि, (४) 6२, (५) शिरीष, (६) धिव, (७) 4ga, (८) ५॥श, (८) यात यने (१०) २. २६०. એ દેવામાં જેઓ દક્ષિણદિશાના છે એની દોઢપલ્યોપમની આયુષ્ય-સ્થિતિ છે; અને ઉત્તર દિશાનાઓની બે પલ્યોપમથી કંઇક નૃન છે. ર૯૧. - દક્ષિણ દિશાની દેવીઓની આયુષ્ય-સ્થિતિ અરધા પલ્યોપમની છે, અને ઉત્તરદિશાની દેવીઓની એક પોપમ કરતાં સહેજ ઓછી છે. ૨૨. વળી સર્વ દેવ દેવીઓની જઘન્ય આયુષ્ય-સ્થિતિ દશ હજાર વર્ષોની છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005155
Book TitleLokprakash Part 02
Original Sutra AuthorN/A
AuthorVinayvijay, Motichand Oghavji Shah
PublisherAgamoday Samiti
Publication Year1932
Total Pages536
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy