________________
क्षेत्रलोक ] भूतानन्द ' नामना नागकुमारेन्द्रनी हकीकत । (८१) भूषणमत्र मुकुटो दृष्टव्य इति जीवाभिगमवृत्तौ । एवमग्रेऽपि ॥
एकया स्फटया जम्बूद्वीपं छादयितुं क्षमः।। धरणेन्द्रः साधिकं तं वक्ष्यमाणो भुजंगराट् ॥ २३५ ॥
इन्द्रो नागनिकायस्योदीच्योऽथ परिकीर्त्यते । भूतानन्दोऽस्य पर्षत्सु तिमृष्वपि सुराः क्रमात् ॥ २३६ ॥ पंचाशदथ षष्टिश्च सप्ततिश्च सहस्रकाः । पल्यं देशोनमधं च पल्यस्य साधिकं तथा ॥ २३७ ॥ अर्धं पल्योपमं चैषां स्थितिः क्रमात् शतद्वयम् । पंचविंशं द्वे शते च शतं देव्यः क्रमादिह ॥ २३८ ॥ विशेषकम् ॥ श्रासां पल्योपमस्याई देशोनमर्धमेव च । सातिरेकश्च तुर्याश: स्थितिज्ञेया यथाक्रमम् ॥ २३९ ॥ रूपा रूपांशा सुरूपा प्रेयस्यो रूपकावती।
रूपकान्ता तथा रूपप्रभास्य नागचक्रिणः ॥ २४० ॥ એવાં લીલાં વસ્ત્રો પરિધાન કરે છે. અને સર્પની ફણાથી અંકિત એ સુંદર મુકુટ એના મસ્તક પર સર્વદા વિરાજી રહે છે. ૨૩૪.
પિતાની એક જ ફણાથી અખિલ જમ્બુદ્વીપને આચ્છાદિત કરી શકે એટલું એ ધરણેન્દ્રમાં સામર્થ્ય છે. વળી, જેના વિષે હવે કહેવાને છું એ નાગેન્દ્રમાં તો એથી યે અધિક सामथ्र्य छे. २३५.
( એ પ્રમાણે દક્ષિણદિશાના નાગકુમારોના ઈન્દ્રની હકીકત થઈ). હવે ઉત્તર દિશાના નાગકુમારના ઈન્દ્ર “ભૂતાનંદ” વિષે.
એ “ ભતાનંદ” ને પણ ત્રણ પર્ષદા છે. પ્રત્યેક પર્ષદામાં અનુક્રમે પચાસ હજાર, સાઠ હજાર અને સિત્તેર હજાર દેવ છે, જેઓની આયુષ્યસ્થિતિ વળી કંમત: “એક પલ્યોપમથી
४ न्यून,' 'मरा पक्ष्या५मथी ४४४ मधि' तथा '१२।१२ मधु पक्ष्यापम' छे. २३१-२३७.
ત્રણે પર્ષદાઓમાં બસો પચવીશ, બસે અને એક દેવીઓ છે, જેમની આયુષસ્થિતિ અનુક્રમે અરધું પલ્યોપમ, અરધા પલ્યોપમથી સહેજ ઓછી તથા એક ચતુર્થાશ પલ્યોપમથી
मधि: छ. २३८-२36.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org