SearchBrowseAboutContactDonate
Page Preview
Page 101
Loading...
Download File
Download File
Page Text
________________ (८०) लोकप्रकाश । [सर्ग १३ पत्तिवाजीभमहिषरथाख्यानां यथाक्रमम् । नटगन्धर्वयोश्चापि सैन्यानामधिपाः स्मृताः ॥ २२८ ।। युग्मम् ॥ अस्याद्यकच्छायां पत्तिनेतुर्देवसहस्रकाः । स्युरष्टाविंशतिः कच्छाः षडन्या द्विगुणाः क्रमात् ।। २२९ ।। एतदेव च सप्तानां कच्छानां मानमह्यताम् । उक्तान्यभवनेशेन्द्रपत्तिसैन्याधिकारिणाम् ॥ २३० ॥ षड्भिः सहनैरिन्द्रोऽयं सामानिकैरुपासितः। पर्षत्त्रायस्त्रिंशलोकपालसैन्यतदधीश्वरैः ॥ २३१ ॥ प्रत्याशं सेवितः षड्रभिः सहस्ररात्मरक्षिणाम् । सर्वाग्रेण चतुर्विंशत्या सहस्रैर्महाबलैः ॥ २३२ ॥ भवनानां चतुश्चत्वारिंशल्लक्षाणि पालयन् । समृद्धः शास्ति साम्राज्यं सार्धपल्योपमस्थितिः ॥ २३३॥ विशेषकम् ॥ दधिपाण्डुरवर्णागो नीलाम्बरमनोरमः । सर्पस्फटाचिह्नशालिभूषणो गतदूषणः ॥ २३४ ॥ નટઅને (૭) ગંધર્વ—એમ સાત સૈન્ય છે અને એના અનુક્રમે ભદ્રસેન, યશધર, સુદર્શન, नीस, मान , नहन मने तेतसी-2 नामना सात सैन्याधिपति छ. २२७-२२८. પાયદળસેનાના અધિપતિના હાથ નીચેની પહેલી “કછા માં અઠયાવીસ હજાર દેવ છે. બાકીની છ “કચછા” માં અનુક્રમે ઉત્તરોત્તર બમણ બમણા છે. ૨૨૯. એ શિવાયના બીજા ભવનપતિઓની પાયદળ સેનાના અધિપતિએના હાથ નીચેની સાતે કાઓમાં પણ એજ પ્રમાણે દેવસંખ્યા જાણવી. ૨૩૦. છ હજાર જેટલા સામાનિકદેવ, ત્રણત્રણ તો પર્ષદા, વળી (તેત્રીશ) ત્રાયશ્વિશક દે, (ચાર) કપાલ, સાત સે અને એટલા જ સૈન્યાધિપતિઓ ધરણેન્દ્રની સેવામાં डा.रान्नु२ २ छ. २३१. વળી પ્રત્યેક દિશાએ છ છ હજાર મળીને ચોવીશહજા૨ મહા બળવાન દે એના અંગ ૨ક્ષક તરીકે બેઠા રહે છે. ૨૩ર. એવી એવી સમૃદ્ધિવાળો અને દોઢપપપના આયુષ્યવાળો એ ઈન્દ્ર ચુમાળીશ લાખ ભવનનું અનુપાલન કરતો છતો સામ્રાજ્ય ભગવે છે. ૨૩૩ કેક પ્રકારના દૂષણ વિનાના એ ધરણેન્દ્રનો દેહ દહિં જે પાંડુરવણે છે. એ નિત્ય મનહર Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005155
Book TitleLokprakash Part 02
Original Sutra AuthorN/A
AuthorVinayvijay, Motichand Oghavji Shah
PublisherAgamoday Samiti
Publication Year1932
Total Pages536
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy