SearchBrowseAboutContactDonate
Page Preview
Page 94
Loading...
Download File
Download File
Page Text
________________ द्रव्यलोक ] 'सिद्ध 'नुं अवर्णनीय 'अनन्त' सुख । (५९) जघन्यमन्तरं त्वेकसमयं परमं पुनः । षण्मासान्नास्ति सिद्धानां च्यवनं शाश्वता हि ते ॥ १४० ॥ सर्वस्तोका क्लीबसिद्धास्तेभ्यः संख्यगुणाधिकाः । स्त्रीसिद्धा पुनरेभ्यः पुंसिद्धाः संख्यगुणाधिकाः ॥ १४१ ॥ सर्वस्तोका दक्षिणस्यामुदीच्यां च मिथः समाः। प्राच्या संख्यगुणा: पश्चिमायां विशेषतोऽधिकाः ॥ १४२॥ न तत्सुखं मनुष्याणां देवानामपि नैव तत् । यत्सुखं सिद्धजीवानां प्राप्तानां पदमव्ययम् ॥ १४३ ॥ त्रैकालिकानुत्तरान्तनिर्जराणां त्रिकालजम् । भुक्तं भोग्यं भुज्यमानमनन्तं नाम यत्सुखम् ॥ १४४ ॥ पिण्डीकृतं तदैकत्रानन्तैर्वर्गश्च वर्गितम् । शिवसौख्यस्य समतां लभते न कदाचन ॥ १४५॥ युग्मम् ॥ सर्वाद्वा पिण्डित: सिद्धसुखराशिर्विकल्पतः। अनन्तवर्गभक्तोऽपि न मायाद् भुवनत्रये ॥ १४६ ॥ સિદ્ધના જીવને સિદ્ધપણે ઉપજવામાં જઘન્ય અંતર–આંતરો એક સમયનો છે. ઉત્કૃષ્ટ છ માસ સુધી હોય છે. સિદ્ધોને અવવાનું હોતું નથી. કેમકે એઓ શાશ્વત છે. ૧૪૦ નપુંસકસિદ્ધો સર્વથી ઓછા છે; સ્ત્રીલિંગે સિદ્ધ થયેલા એ કરતાં સંખ્યાલગણા છે; અને પુરૂષલિંગસિદ્ધો એ કરતાં યે સંખ્યાતગણું છે. ૧૪૧ - દક્ષિણ દિશામાં સર્વથી અલ્પસંખ્યા સિદ્ધ થાય છે; ઉત્તરમાં દક્ષિણ એટલા જ સિદ્ધ થાય છે; પૂર્વ દિશામાં એથી સંખ્યાતગણુ, અને પશ્ચિમમાં એથી યે વિશેષ સિદ્ધ થાય છે. ૧૪૨ અવ્યયપદને પામેલા આ સિદ્ધના જીવોને જે સુખ હોય છે તે મનુષ્યોને કે દેવોને કઈને હેતું નથી. છેક અનુત્તરવિમાન સુધીના ત્રણે કાળના દેવોનું ભગવેલું, ભેગવાતું અને ભવિ. બમાં ભેગવવાનું જે ત્રિકાળિક અનન્ત સુખ છે તેને એકસ્થળે એકત્ર કરી અનન્ત “વર્ગ કરીએ તે યે એ મેક્ષના સુખને તોલે આવે નહીં. અથવા-વિક૯પે સિદ્ધના સર્વસુખને એકત્ર કરી અને અનંત વર્ગમૂળ કાઢવામાં આવે તે પણ ત્રણ્ય જગતમાં પણ સમાઈ शनही. १४३-१४६. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005154
Book TitleLokprakash Part 01
Original Sutra AuthorN/A
AuthorVinayvijay, Motichand Oghavji Shah
PublisherAgamoday Samiti
Publication Year1929
Total Pages612
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy