SearchBrowseAboutContactDonate
Page Preview
Page 93
Loading...
Download File
Download File
Page Text
________________ (५८) लोकप्रकाश । [ सर्ग २ द्वात्रिंशदंता एकाद्याश्चेत् सिद्धयन्ति निरन्तरम् । तदाष्टसमयान् यावन्नवमे त्वन्तरं ध्रुवम् ॥ १३३ ॥ अष्टचत्वारिंशदन्तास्त्रयस्त्रिंशन्मुखा यदि । सिद्धयन्ति समयान् सप्त ध्रुवमन्तरमष्टमे ॥ १३४॥ एकोनपंचाशदाद्याः षष्ट्यन्ता यदि देहिनः । सिद्धयन्ति समयान् षट् वै सप्तमे त्वन्तरं भवेत् ॥ १३५॥ एकषष्टिप्रभृतयो यावद् द्वासप्ततिप्रमाः। सिद्धयन्ति समयान् पंच षष्ठे त्ववश्यमन्तरम् ॥ १३६ ॥ त्रिसप्ततिप्रभृतयश्चतुरशीतिसीमकाः। चतुर: समयान् यावत् सिद्धयन्त्यग्रेतनेऽन्तरम् ॥ १३७ ॥ पंचाशीत्याद्याः क्षणांस्त्रीन् यान्त्याषण्णवतिं शिवम् । क्षणौ सप्तनवत्याद्या द्वौ च व्याघशतावधि ॥ १३८ । त्रयाधिकशताद्याश्चेत यावदष्टोत्तरं शतम् । सिद्धयन्ति चैकसमयं द्वितीयेऽवश्यमन्तरम् ॥ १३९ ॥ એકથી આરંભીને બત્રીશ સુધી જે આંતરો પડ્યા વિના સિદ્ધ થાય તો આઠ સમય સુધીમાં થાય. નવમે સમયે તો આંતર પડે જ. ૧૩૩. તેત્રીશથી માંડીને અડતાળીશ સુધી સિદ્ધ થાય તે સાત સમય સુધીમાં થાય. આઠમે સમયે આંતરે પડે. ૧૩૪. ઓગણપચાસથી સાઠની સંખ્યા સુધી સિદ્ધ થાય તો છ સમય સુધીમાં થાય. સાતમે સમયે આંતરો પડે. ૧૩૫. એકસઠથી બહેતર સુધી પાંચ સમય સુધીમાં સિદ્ધ થાય. છ સમયે અવશ્ય આંતરો ५. १३६. તેતેરથી શરૂ કરી ચોર્યાસી સુધી સિદ્ધ થાય એ ચાર સમયમાં થાય. પછી આંતરો પડે. ૧૩૭. પંચાશીથી માંડીને છનું સુધી સિદ્ધ થાય ત્યારે ત્રણ સમયમાં, અને સતાણુંથી એકને બે સુધી બે સમયમાં સિદ્ધ થાય. ૧૩૮. એને ત્રણથી એક્સો આઠ સુધી એક સમયમાં સિદ્ધ થાય. બીજે સમયે અવશ્ય - त। ५. १3८. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005154
Book TitleLokprakash Part 01
Original Sutra AuthorN/A
AuthorVinayvijay, Motichand Oghavji Shah
PublisherAgamoday Samiti
Publication Year1929
Total Pages612
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy