________________
(५२) .. लोकप्रकाश ।
[ सर्ग २ विंशतिर्योषितः किं च पुमांसोऽष्टोत्तरं शतम् ।
एकस्मिन्समये क्लीबाः सिद्ध्यन्ति दश नाधिकाः ॥ १०७ ॥ एकसमये अष्टोत्तरशतसिद्धियोग्यतासंग्रहश्चैवम्तिर्यग्लोके क्षपितकलुषाः कर्मभूमिस्थलेषु
जाता वैमानिकपुरुषतो मध्यमांगप्रमाणाः । सिद्धयन्त्यष्टाधिकमपि शतं साधुवेषाः पुमांसः तार्तीयीके नियतमरके चिन्त्यतां वा तुरीये ॥ १०८ ॥ यत्रैको निर्वृतः सिद्धस्तत्रान्ये परिनिर्वृताः।
अनन्ता नियमाल्लोकपर्यन्तस्पर्शिनः समे ॥ १०९ ॥ अयमर्थः-सम्पूर्णमेकसिद्धस्यावगाहक्षेत्रमाश्रिताः।
अनन्ताः पुनरन्ये च तस्यैकैकं प्रदेशकम् ॥ ११० ॥ समाक्रम्यावगाढाः स्युः प्रत्येकं तेऽप्यनन्तकाः। एवं परे द्वित्रिचतुःपंचायंशाभिवृद्धितः ॥१११॥ युग्मम् ॥
એક સમયે સ્ત્રીલિગે વીશ, પુરૂષલિંગે એકસો આઠ, તથા નપુંસકલિંગે ઉત્કૃષ્ટ દશ સિદ્ધિ पामे. मेथी अघि नहि. १०६-१०७. ' ' ' એક સમયે એને આઠેકણ કણ સિદ્ધિને યોગ્ય હોય એ બધાંનો સંગ્રહ નીચે મુજબ:
'તિય લેકમાં અને કર્મભૂમિમાં પ્રત્યેકમાં એકસેને આઠ સિદ્ધિને યોગ્ય હેય. માનિક પુરૂષવેદથી ઉત્પન્ન થયેલા, મધ્યમ અંગપ્રમાણવાળ તથા સાધુવેષધારી-એ ત્રણ્યમાંથી પણ પ્રત્યેકમાંથી એકસોને આઠ સિદ્ધિને યોગ્ય હોય. તથા (ઉત્સર્પિણીના) ત્રીજા આરામાં અને (અવસર્પિણીના) ચોથા આરામાં પણ એટલી સંખ્યાના સિદ્ધિને વેગ્ય હાય. ૧૦૮
જ્યાં એક સિદ્ધ રહેલ છે ત્યાં (તેટલી જ અવગાહનામાં) અન્ય પણ અનંત સિદ્ધ રહેલા છે; અને એ સર્વ લોક” ના અગ્ર ભાગને સ્પશીને રહેલા છે. એટલે કે એક સિદ્ધ સંપૂર્ણ અવગાઢ કરેલા ક્ષેત્રને વિષે અનંત સિદ્ધો રહી શકે છે–રહેલા છે; અને ઉપરાંત બીજાઓ પણ એના ( ઓછાવત્તા ) એકેક પ્રદેશને આશ્રયીને રહેલા છે એઓ પણ “ અનન્ત” છે. એવી જ રીતે બીજાઓ પણ બે, ત્રણ, ચાર, પાંચ આદિક વધતા વધતા અંશેને આશ્રયીને રહેલા અનન્તા છે. ૧૦૯–૧૧૧.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org