SearchBrowseAboutContactDonate
Page Preview
Page 74
Loading...
Download File
Download File
Page Text
________________ द्रव्यलोक ] आकाशद्रव्यविषये विस्तारवंत समज । स्थित्वा सुरोऽपि लोकान्ते नालोके स्वकरादिकम् । ईष्टे लम्बयितुं गत्यभावात्पुद्गलजीवयोः ॥ ३८ ॥ तदुक्तम्-वस्तुतस्तु नभोद्रव्यमेकमेवास्ति सर्वगम् । धर्मादिसाहचर्येण द्विधाजातमुपाधिना ॥ ३९ ॥ लोकालोकप्रमाणत्वात् क्षेत्रतोऽनन्तमेव तत् । असंख्येयप्रमाणं च परं लोकविवक्षया ॥ ४० ॥ कालतः शाश्वतं वर्णादिभिर्मुक्तं च भावतः । अवगाहगुणं तच्च गुणतो गदितं जिनैः ॥ ११ ॥ अवकाशे पदार्थानां सर्वेषां हेतुतां दधत् । शर्कराणां दुग्धमिव वह्वेर्लोहादिगोलवत् ॥ ४२ ॥ युग्मम् ॥. यत:-परमाण्वादिना द्रव्येणैकेनापि प्रपर्यते । खप्रदेशस्तथा द्वाभ्यामपि ताभ्यां तथा त्रिभिः ॥ ४३ ॥ अपि द्रव्यशतं मायात्तत्रैवैकप्रदेशके । मायात् कोटिशतं मायादपि कोटिसहस्त्रकम् ॥ ४४ ॥ વળી પુગળ અને જીવ અલેકમાં ગમન કરી શકતા નથી, એટલે કાંતે રહેલો કે દેવ પણ એ અલકમાં પિતાને હસ્તપાદાદિ લંબાવી શકતો નથી. ૩૮. વસ્તુત: તો આ સર્વવ્યાપક આકાશદ્રવ્ય એક જ છે. ધર્માસ્તિકાય અને અધર્માસ્તિકાયના સાહચર્યને લીધે જ એના બે ભેદ થયા છે. એનું ક્ષેત્ર કલેક જેટલું વિસ્તૃત છે એટલે અનન્ત” છે; પરન્તુ લોકાકાશની વિવક્ષાએ એનું પ્રમાણ “અસંખ્યાત છે. કાળપરત્વે એ (मास) शाश्वत छे. ला१५२-३ वर्ण-३५-२२-२५-1-थी भुत छे. गुणपरत्ये અવગાહગુણવાળું છે. જેમ દુધમાં સાકરને માટે અવકાશ છે, અને લોખંડ આદિના ગેળામાં અગ્નિ માટે અવકાશ છે એટલે કે એક અન્યમાં સમાઈ શકે છે તેવી રીતે આકાશમાં સર્વ पहानि भाटे अपाश छे-अर्थात् सभा सम। सभा तय 2. 3८-४२. કહ્યું છે કે પરમાણુ આદિ એક દ્રવ્યવડે એક આકાશપ્રદેશ પૂરાઈ જાય છે તેમ બે કે ત્રણ દ્રવ્યવડે પણ તે જ પ્રદેશ પૂરાઈ જાય છે. તેમ વળી એક દ્રવ્ય પણ એ જ આકાશ * આ વાતનું ભગવતીસૂત્રના ૧૬ મા શતકના આઠમા ઉદેશમાં શ્રીવીર અને ગૌતમના પ્રશ્નોત્તર સમય ન કરે છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005154
Book TitleLokprakash Part 01
Original Sutra AuthorN/A
AuthorVinayvijay, Motichand Oghavji Shah
PublisherAgamoday Samiti
Publication Year1929
Total Pages612
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy