________________
द्रव्यलोक ] ए बेउना भेदोपभेदनी आनुषंगिक तुलना । ( ૨૧ )
जघन्यादिभेदवन्तोऽनुभागाः कर्मणां रसाः।
तेप्यसंख्येयलोकाभ्रप्रदेशप्रमिताः किल ॥ १९२ ।। ततध-लोकाभ्रधर्माधर्मेकजीवानां ये प्रदेशकाः ।
अध्यवसायस्थानानि स्थितिबन्धानुभागयोः ॥ १९३ ॥ मनोवचःकाययोगविभागा निर्विभागकाः । कालचक्रस्य समयास्तथा प्रत्येकजन्तवः ॥ १९४ ॥ अनन्तांगिदेहरूपा निगोदाश्च दशाप्यमून् । त्रिवर्गिते लघ्वसंख्यासंख्येऽसंख्यान्नियोजयेत् ॥ १९५ ॥ त्रिशः पुनर्वर्गयेञ्च भवेदेवंकृते सति । असंख्यासंख्यमुत्कृष्टमेकरूपविनाकृतम् ॥१९६॥ चतुर्भिः कलापकम् तत्रैकरूपप्रक्षेपे परीत्तानन्तकं लघु ।
परीत्तानन्तकाज्ज्येष्टाद्यदक् तच्च मध्यमम् ॥ १९७ ॥ કાકાશના પ્રદેશ જેટલાજ છે. આમ જેમ કર્મના સ્થિતિબંધ અસંખ્ય છે તેમ એના અનુભાગ” રૂપ રસના બન્ધ પણ અસંખ્ય છે ).
૧. કાકાશના પ્રદેશે. ૨. ધર્માસ્તિકાયના પ્રદેશે. ૩. અધર્માસ્તિકાયના પ્રદેશે. ૪. એકજીવના પ્રદેશે. ૫. સ્થિતિબંધના અધ્યવસાયના સ્થાને ૬. અનુભાગબંધના અધ્યવસાયના સ્થાને. ૭. મનગના, વચનગના અને કાગના અવિભાજ્ય વિભાગે. ૮. કાળચકનાર સમયે. ૯. પ્રત્યેક (શરીર) જંતુઓ. ૧૦. અનન્તકાયના છે ( નિગેદના ) ના શરીરો.
(આ બધાં “અસંખ્યાત’ ) ભેળવ્યા પછી પુન: એનો ત્રણ વખત “વર્ગ’ કરો પછી એમાંથી એકરૂપ ઓછું કરવું. એટલે ‘ઉત્કૃષ્ટ અસંખ્યઅસંખ્યાત” થાય છે. ૧૮૮-૧૯૬.
ઉત્કૃષ્ટ અસંખ્યઅસંખ્યાત” માં એકરૂપ ઉમેરીએ તો “જઘન્ય પરીત્ત અનન્ત' થાય. એની પછીન’ અને ‘ ઉત્કપરીત્તઅનન્ત’ થી પહેલાનું તે મધ્યમપરીત્ત અનન્ત. વળી અગાઉ પ્રમાણે “ જઘન્યરીત્તઅનન્ત” ના “ અભ્યાસ’ ગુણાકાર કરી એકરૂપ બાદ કરતાં “ ઉત્કૃષ્ટપરીત્ત અનન્ત’ થાય અને એકરૂપ વધારવામાં આવે તે “ જઘન્યયુકતઅનન્ત
૧ અમુક કર્મ અમુક કાળ કે મુદત સુધી રહે એ એ કર્મને “સ્થીતિબંધ કહેવાય. કર્મના શુભાશુભ ફળ એ કમનો અનુભાગ કે રસ કહેવાય; એનો નિશ્ચય તે “ અનુભાગ બંધ.”
- ૨ દશ કટોકટી સાગરોપમના એક “ઉત્સર્પિણી’ કહેવાય છે. અવસર્પિણી પણ એટલી જ અવસર્પિણી અને ઉત્સપિણ બેઉ થઈને એક “ કાળચક્ર' કહેવાય.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org