SearchBrowseAboutContactDonate
Page Preview
Page 611
Loading...
Download File
Download File
Page Text
________________ ( ५७४) लोकप्रकाश । [ सर्ग ११ इति पुद्गलतत्वमागमे गदितं यत्किल तत्वदर्शिभिः । तदनूदितमत्र मन्गिरा गुहयेव प्रतिशब्दितस्पृशा ॥ १५७ ॥ विश्वाश्चर्यदकीर्तिकीर्तिविजयश्रीवाचकेन्द्रान्तिष द्राजश्रीतनयोऽतनिष्ट विनयः श्रीतेजपालात्मजः । काव्यं यत्किल तत्र निश्चितजगत्तत्वप्रदीपोपमे सर्गो निर्गलितार्थसार्थसुभग: पूर्णोयमेकादशः ॥ १५८ ।। इति एकादशः सर्गः। इति श्रीलोकप्रकाशस्यायं प्रथमो द्रव्यलोकप्रकाशः समाप्तः ॥ તત્વદશી પુરૂષોએ આગમને વિષે પુગળતત્વ ઉપર જે વિવેચન કર્યું છે એ વિવેચનને અનુસરીને મેં, શબ્દશબ્દને પ્રતિધ્વનિ પાડનારી ગુફા જેવી મારી વાણીમાં સર્વ કાંઈ धुं छे. १५७. ત્રણલોકને આશ્ચર્યચક્તિ કરનારી કીર્તિના ધણી શ્રીમદ્દ કીર્તિવિજયઉપાધ્યાયના અન્તવાસી તથા પિતા-તેજપાળશેઠ અને માતા-રાજશ્રીના કુલદીપક શ્રી વિનયવિજયે જે આ જગતના નિશ્ચિત તત્વોને દીપકની જેમ અજવાળામાં લાવનાર કાવ્યગ્રંથ રચ્યો છે તેને, અંદરથી નીકળતા અનેક ઉત્તમ અર્થવાળે અગ્યારમે સર્ગ સંપૂર્ણ થયો. ૧૫૮. અગ્યારમો સર્ગ સમાપ્ત. 0 -00 -000 200 -00 -00 | શ્રી લોકપ્રકાશનો પહેલો ભાગ “દ્રવ્યલોકપ્રકાશ” સપૂર્ણ. 4000 -00 - e - - -001 Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005154
Book TitleLokprakash Part 01
Original Sutra AuthorN/A
AuthorVinayvijay, Motichand Oghavji Shah
PublisherAgamoday Samiti
Publication Year1929
Total Pages612
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy