________________
द्रव्यलोक ] 'शब्द', 'छाया', 'प्रकाश' आदिक पुद्गलिक छे ? (५७३ )
यदा तु खड्गादर्शादिभास्वरद्रव्यसंगताः । तदा स्युस्ते स्वसंबंधिद्रव्यवर्णाकृतिस्पृशः ॥ १५१ ॥ आदर्शादौ प्रतिच्छाया यत्प्रत्यक्षेण दृश्यते । मूलवस्तुसहग्वर्णाकारादिभिः समन्विता ॥ १५२ ॥ एषां स्वरूपवैचित्र्यं न चैतन्नोपपद्यते। . सामग्रीसहकारेण नानावस्था हि पुद्गलाः ॥ १५३ ॥ यथा दीपादिसामय्या तामसा अपि पुद्गलाः ।
प्रकाशरूपाः स्युर्दीपापगमे तादृशाः पुनः ।। १५४ ॥ आतपोद्योतयोः पौद्गलिकत्वं तु निर्विवादम् ॥
पुद्गलत्वं तु तमसां शीतस्पर्शतया स्फुटम् । नीलं चलत्यन्धकारमित्यादिप्रत्ययादपि ॥ १५५ ॥ याश्चाप्रतीघातिताद्याः परोक्ता प्रतियुक्तयः।
तास्तु दीपप्रकाशादिप्रतिबन्धिपराहताः ॥ १५६ ।। इति उपरम्यते । विस्तरात्तदर्थना रत्नाकरावतारिकादयो विलोक्याः॥
ભાસ્કર પદાર્થોને સંબંધ થાય છે ત્યારે તે કિરણે પોતાના સંબંધવાળા દ્રવ્યના વર્ણ તથા આકૃતિને ધારણ કરે છે, કેમકે દર્પણ વગેરેમાં મૂળ વસ્તુપ્રમાણેના વર્ણ અને આકૃતિવાળી प्रतिश्छाया प्रत्यक्ष पाय छे. १४८-१५२.
એના સ્વરૂપની આ વિચિત્રતા લેશ પણ અયુક્ત નથી કેમકે સામગ્રીના સહકારથી પુગળા વિવિધ અવસ્થા પામેજ છે, જેમકે દીપકની હાજરીમાં અંધકારના પુદગળો પણ પ્રકાશરૂપ થાય છે, અને દીવ ગયે કે પાછાં હતાં એવા ને એવાં થઈ જાય છે. ૧૫૩–૧૫૪.
તડકે અને ઉજાશ એ બે તો નિ:શંકપણે પુદ્દગળજ છે.
વળી અંધકાર એક પિગલિક વસ્તુ છે એ તો એના શીતસ્પર્શથી જ ખુલ્લું છે. અથવા શ્યામ અંધકાર ચાલે છે ઈત્યાદિ પ્રત્યયને લઈને પણ એ વાત ચોક્કસ કરે છે. ૧૫૫.
અહિં અન્યદર્શનવાળાઓએ અપ્રતિઘાતિત્વ આદિ જે પ્રતિયુક્તિઓ કહેલી છે એનું તે દીપકના પ્રકાશ વગેરેની “ સામો દલીલ” થી ખંડન થઈ જ જાય છે. ૧પ૬.
આ સંબંધમાં વિસ્તાર છે તે જાણવો હોય એણે રત્નાકરાવતારિકા વગેરે ગ્રંથો જેવા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org