SearchBrowseAboutContactDonate
Page Preview
Page 582
Loading...
Download File
Download File
Page Text
________________ (५४५) द्रव्यलोक ] जीवनी 'पुण्यप्रकृतिओ' अने 'पापप्रकृतिओ' नां नाम । नृदेवगत्यानुपूव्यौँ जातिः पंचेन्द्रियस्य च । उच्चैर्गोत्रं सातवेद्यं देहा: पंच पुरोदिताः ॥ २९१ ॥ अंगोपांगत्रयं संहननं संस्थानमादिमम् । वर्णगन्धरसस्पर्शाः श्रेष्टा अगुरुलध्वपि ॥ २९२ ॥ पराघातमथोच्छ्वासमातपोद्योतनामनी । नृदेवतिर्यगायूंषि निर्माणं सन्नभोगतिः ॥ २९३ ॥ तथैव त्रसदशकं तीर्थकृन्नामकर्म च । द्विचत्वारिंशदित्येवं पुण्यप्रकृतयो मताः ॥ २९४ ॥ कलापकम् ॥ __ भेदा: पंच नव ज्ञानदर्शनावरणीययोः । नीचैर्गोत्रं च मिथ्यात्वमसातवेदनीयकम् ॥ २९५ ॥ नरकस्यानुपूर्वी च गतिरायुरिति त्रयम् । तिर्यग्गत्यानुपूव्यौं च कषाया: पंचविंशतिः ॥ २९६ ॥ જીવની બેંતાલીશ પુણ્ય પ્રકૃતિઓ છે તે નીચે પ્રમાણે – मनुष्यति, पति, मनुप्यमानुपूवी', हेवयानुपूवी', पथेन्द्रियत्व, २त्र, साताવેદનીયત્વ, પૂર્વોકત પાંચ દેહ, ત્રણ અંગોપાંગ. પહેલું સંઘયણ, પહેલું સંસ્થાન, શ્રેષ્ઠ વર્ણ– ગંધ-રસ--સ્પર્શ, અગુરુલઘુ શરીર, પરાઘાતત્વ, શ્રેષ્ઠ ઉશ્વાસ, આતપનામકમ, ઉદ્યોતનામभ, मनुष्यनु--हेवनु - सने तिर्थ यनु आयुष्य, निभाण, सविडायोजति, स-मा१२--पर्याપ્ત પ્રત્યેક-સ્થિર-શુભ-સુભગ–સુસ્વર-આદે--અને યશ-નામકર્મ તેમજ તીર્થકરનામ . २८२.-२८४. જીવની ખ્યાશી પાપપ્રકૃતિ કહી છે તે નીચે પ્રમાણે – પાંચ જાતનું જ્ઞાનાવરણીય કર્મ, નવપ્રકારનું દર્શનાવરણીયકમ, નીચ ગોત્ર, મિથ્યાત્વ, અસાતવેદનીયત્વ, નરકની ગતિ, નરકની આનુપૂર્વી, નરકનું આયુષ્ય, તિર્યંચની ગતિ, તિર્યંચની આનુપૂવીં, પચીશ કષાય, એકેન્દ્રિય–બેઈન્દ્રિય–ત્રેઈન્દ્રિય–ચઉરિન્દ્રિયની જાતિ, અસવિહાગતિ, અવકૃષ્ટ વર્ણાદિક, ઉપઘાત નામકર્મ, પહેલા શિવાયના ( પાંચ ) सस्थानी अने ( पाय) संघय, स्था१२--सुक्ष्भ--२५५त-साधारण---मस्थि२-शुल-- Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005154
Book TitleLokprakash Part 01
Original Sutra AuthorN/A
AuthorVinayvijay, Motichand Oghavji Shah
PublisherAgamoday Samiti
Publication Year1929
Total Pages612
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy