SearchBrowseAboutContactDonate
Page Preview
Page 559
Loading...
Download File
Download File
Page Text
________________ (૨૨) [ પ ૨૦ बद्धं विवक्षितं कर्म कर्मत्वेन हि तिष्ठति । यावत्कालं स्थितिः सा स्यात् त्यजेत्तत्तां ततः परम् ॥ १३९ ।। रसो मधुरकट्वादिः सदसत्कर्मणां मतः। भवेत् प्रदेशबन्धस्तु दलिकोपचयात्मकः ।। १४० ॥ __ यथा हि मोदकः कश्चित् प्रकृत्या वातहत् भवेत् । शुंठयादिजन्मा कश्चित्तु पित्तनुज्जीरकादिजः ॥ १४१ ॥ कश्चित्पक्षस्थितिः कश्चिन्मासप्रभृतिकस्थितिः । स्यात्कश्चिन्मधुरः कश्चित्तिक्तः कश्चित्कटुस्तथा ॥ १४२ ॥ कश्चित्सेरदलः कश्चित् द्वयादिसेरदलात्मकः । कार्येवं भावना विज्ञैः प्रकृत्यादिषु कर्मणाम् ॥ १४३ ॥ मूलप्रकृतिभेदेन तच्च कर्माष्टधा मतम् । स्यात् ज्ञानावरणीयाख्यं दर्शनावरणीयकम् ॥ १४४ ॥ સ્થિતિ” એટલે કાળને નિશ્ચય. કર્મ બાંધ્યું હોય એ અમુક કાળસુધી કર્મસ્વરૂપે સત્તામાં રહી પછી એ સ્થિતિને છોડે છે. એ “અમુક કાળ–તે સ્થિતિ સમજવી. ૧૩૮–૧૩૯. હવે “રસ’. સત્ એટલે શુભ કર્મોને મધુર રસ કહેવાય છે, અને અસત્ કર્મોનો કડવો કહેવાય. જીવ ઉપર કર્મનાં દળ એટલે થર ને થર બંધાતા આવે એ “ પ્રદેશ” કહેવાય. ૧૪૦. આ પ્રકૃતિ, સ્થિતિ, રસ અને પ્રદેશ (દળ) ને લઈને, કર્મની એક મેક સાથે સરખામણું કરવામાં આવે છે – જેવી રીતે સુંઠ વગેરે નાખીને બનાવેલ લાડુ હોય એની વાયુ દૂર કરવાની પ્રકૃતિ હેય; અને જીરું વગેરે નાખીને બનાવેલા લાડુની પિત્ત હરવાની પ્રકૃતિ હોય. એવી જ રીતે કર્મની અમુક પ્રકૃતિ-સ્વભાવ હોય. ૧૪૧. જેવી રીતે કઈ લાડુ એક પખવાડીયાની સ્થિતિવાળો એટલે એટલી મુદત રહી શકે એવે હોય ને કઈ વળી એક માસની પણ સ્થિતિવાળો હોય. એવી જ રીતે કમની અમુક સ્થિતિ હોય. જેવી રીતે કઈ લાડુ મધુર એટલે ગળ્યો હોય અને કોઈ કડવો પણ હોય. એવી જ રીતે કર્મને પણ અમુક રસ હોય. ૧૪૨. જેવી રીતે કોઈ લાડુ એક શેરના દળ (વજન) ન હોય ને કોઈ બશેરના દળને પણ હેય. તેવી રીતે કર્મ પણ ભારે હળવાં હાય. ૧૪૩. એ કર્મ મૂળ પ્રકૃતિના દષ્ટિબિન્દુએ આઠ પ્રકારના છે: (૧) જ્ઞાનાવરણીય, (૨) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005154
Book TitleLokprakash Part 01
Original Sutra AuthorN/A
AuthorVinayvijay, Motichand Oghavji Shah
PublisherAgamoday Samiti
Publication Year1929
Total Pages612
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy