________________
द्रव्यलोक ] नारकोनु स्वरूप । एमना 'समुद्घात' वगेरे। (४९७)
स्वस्वस्वाभाविकतनोर्द्विगुणोत्तरवैक्रिया।
गुर्वी लघ्व्यंगुलसंख्यभागमाना भवेदसौ ॥ १० ॥ इति अंगमानम् ॥ ११ ॥
स्युश्चत्वारः समुद्घाता आद्या एषां गतिः पुनः।
पर्याप्तगर्भजनरतिरश्चोः संख्यजीविनोः ॥ ११ ॥ इति द्वारद्वयम् ॥ १२ । १३ ॥
नरपंचाक्षतिर्यंचः पर्याप्ता: संख्यजीविनः। नारकेषु यान्ति संख्या सामयिक्येषु देववत् ॥ १२ ॥ एषूत्पत्तिच्यवनयोर्मुहूर्ता द्वादशान्तरम् ।
उत्कर्षतो जघन्याच्च प्रज्ञप्तं समयात्मकम् ॥ १३ ॥ इति प्रागतिः ॥ १४ ॥
सामान्यतो नैरयिका लभन्तेऽनन्तरे भवे । सम्यक्त्वं देशविरतिं चारित्रं मुक्तिमप्यमी ॥ १४ ॥
विशेषतस्तु क्षेत्रलोके वक्ष्यते ॥
એમનું વૈક્રિય શરીર એમના સ્વાભાવિક શરીરથી વધારેમાં વધારે બમણું થઈ શકે છે અને ઓછામાં ઓછું અંગુળના અસંખ્યાતમા ભાગ જેટલું થઈ શકે છે. ૧૦.
હવે ૧૨ મા તથા ૧૩ માં દ્વાર સમુઘાત અને ગતિ વિષે. સમુદઘાત” એમને પહેલા ચાર હોય છે. વળી એઓ મૃત્યુબાદ સંખ્યઆયુષ્યવાળા પર્યાપ્તગર્ભ જ મનુષ્ય અને તિર્યંચને વિષે જાય છે. ૧૧.
वे १४ भाद्वार मागति' विष. પર્યાપ્ત અને સંખ્યજીવી મનુષ્ય તથા પંચેન્દ્રિયતિયચા મૃત્યુબાદ અહિં આવે છે. એમનામાં એક સમયની આગતિસંખ્યા દેવ જેટલી છે; ઉત્પત્તિ અને ઓવન વચ્ચે ઉત્કૃષ્ટ અન્તર બાર મુહૂર્તોનું છે, અને જઘન્ય અન્તર એક સમયનું છે. ૧૨-૧૩.
ये समना — मनन्तराप्ति' १२ विष. ( ६२ १५ भु). સામાન્યતઃ નારકીઓ અનન્તર ભવમાં સમ્યકત્વ, દેશવિરતિ, ચારિત્ર અને મોક્ષ સુદ્ધ મેળવે છે. આ સંબંધમાં વિશેષ હકીકત “ ક્ષેત્રક માં કહ્યું. ૧૪,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org