________________
(४४५)
द्रव्यलोक ] पंचेन्द्रिय तिर्यच ' ना प्रकरणनी समाप्ति । इति अन्तरम् ॥ ३५॥
द्वयक्षादितिर्यक्तनुभृत्स्वरूपमेवं मयोक्तं किल लेशमात्रम् । विशेषविस्ताररसार्थिना तु सिद्धान्तवारांनिधयोऽवगाह्याः ॥ १९७ ॥ विश्वाश्चर्यदकीर्तिकीर्तिविजयश्रीवाचकेन्द्रान्तिषद्राजश्रीतनयोऽतनिष्ट विनयः श्रीतेजपालात्मजः। काव्यं यत्किल तत्र निश्चितजगत्तत्वप्रदीपोपमे सर्गो निर्गलितार्थसार्थसुभगः षष्ठः समाप्तः सुखम् ॥ १९८ ॥
इति षष्ठः सर्गः।
આ પ્રમાણે અમે બેઈન્દ્રિય આદિ તિર્યંચ પ્રાણીઓનું લેશ સ્વરૂપ કહ્યું છે. જેને વિશેષ વિસ્તાર જાણવાની ઈચ્છા હોય એણે સિદ્ધાન્તરૂપી સમુદ્રનું અવગાહન કરવું. ૧૯૭.
જેમની કીર્તિ શ્રવણ કરીને સકળ વિશ્વ આશ્ચર્યમાં લીન થઈ ગયું છે એવા શ્રીમાન કીર્તિવિજય ઉપાધ્યાયના અન્તવાસી (શિષ્ય), અને માતા-રાજબા તથા પિતા–તેજપાળના પુત્રરત્ન શ્રી વિનયવિજય ઉપાધ્યાયે જે આ-જગના નિશ્ચિત તને દીપકની જેમ અજવાળામાં લાવનાર કાવ્યગ્રંથ રચે છે તેનો સુભગ અર્થ પરંપરાથી નીતરતો છ સગ નિર્વિને समाप्त थये. १८८.
છ સર્ગ સમાપ્ત.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org