SearchBrowseAboutContactDonate
Page Preview
Page 455
Loading...
Download File
Download File
Page Text
________________ (४१८) लोकप्रकाश । [ सर्ग ६ इति एकसमयसिद्धिः ॥ १६ ॥ कृष्णा नीला च कापोतीत्येषां लेश्यात्रयं स्मृतम् । इति लेश्या ॥ १७ ॥ त्रसनाड्यन्तरे सत्त्वादाहारः षड्दिगुद्भवः ॥ ३६ ॥ इति श्राहारदिक् ॥ १८ ॥ एषां संहननं चैक सेवा परिकीर्तितम् । इति संहननम् ॥ १९॥ मानमायाक्रोधलोभा कषाया एषु वर्णिताः॥ ३७ ॥ इति कषायाः ॥ २० ॥ आहारप्रमुखा: संज्ञाश्चतस्र एषु दर्शिताः । इति संज्ञाः ॥ २१ ॥ व्यक्षाणां स्पर्शनं जीढत्याख्यातमिन्द्रियं द्वयम् ॥ ३८॥ तत त्र्यक्षचतुरक्षाणां क्रमाद् घाणेक्षणाधिकं । इति इन्द्रियम् ॥ २२ ॥ असत्वाद्वयक्तसंज्ञानां ते निर्दिष्टा असंज्ञिनः ॥ ३९ ॥ यद्वा न दीर्घकालिकी नापि दृष्टिवादोपदेशिकी । स्याद्धेतुवादिकी ह्येषां न तया संज्ञिता पुनः ॥ ४० ॥ इति संज्ञिता ॥ २३ ॥ વિકલેન્દ્રિય જીવોને લેડ્યા ત્રણ હોય: કૃષ્ણા, નીલા અને કાપતી. આ જીવો વસનાડીની અંદર હોવાથી એમને છ દિશાઓને આહાર હોય છે. ૩૬. વિકલેન્દ્રિય જીવોને એક જ “સેવાર્ત” સંહનન જ છે. વળી એઓને ચારે કપાયે छ: जोध, भान, माया अने सोम. 3७. વિકલેન્દ્રિય જીવોને આહાર આદિ ચાર સંજ્ઞાઓ છે. ઇન્દ્રિયમાં, બેન્દ્રિય જીવોને સ્પર્શેન્દ્રિય અને રસનેન્દ્રિય; ત્રેઈન્દ્રિય જીને એ બે ને ત્રીજી ધ્રાણેન્દ્રિય; અને ચઉરિન્દ્રિય છાને એ ત્રણને ચોથી ચક્ષુરિન્દ્રિય-એ પ્રકારે છે. ૩૮-૩૯. વિકલેન્દ્રિય જીને પ્રકટ સંજ્ઞા નથી તેથી એઓને “અસંગી' કહ્યા છે. અથવા તો એમને દીર્ઘકાલિકી કે દષ્ટિવાદોપદેશિકી સંજ્ઞા હોતી નથી, ફક્ત હેતુવાદિકી સંજ્ઞા હોય છે પણ એથી એએમાં સંક્ષિપણું કહેવાય નહિં. ( એટલે એઓને અસંજ્ઞી કહ્યા છે ). ૪૦, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005154
Book TitleLokprakash Part 01
Original Sutra AuthorN/A
AuthorVinayvijay, Motichand Oghavji Shah
PublisherAgamoday Samiti
Publication Year1929
Total Pages612
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy