________________
द्रव्यलोक ] एओना — अन्तर ' विषे ।
(४११) कालं निगोदेषु यत्तेऽनन्तं चान्तर्मुहूर्त्तकम् । स्थित्वा स्थूलक्ष्मादिभावं पुनः केचिदवाप्नुयुः ॥ ३५८ ॥ बादरस्य निगोदस्यान्तरमुत्कर्षतो भवेत् । कालोऽसंख्यः पृथिव्यादिकायस्थितिमितश्च सः ॥ ३५९ ॥ सामान्यतः स्थूलवनकायत्वेऽप्येतदन्तरम् ।
जघन्यतस्तु सर्वेषामन्तर्मुहूर्तमेव तत् ॥ ३६० ॥ इत्यन्तरम् ॥ ३५॥
स्वरूपमेकेन्द्रियदेहिनां मया धियाल्पया किंचिदिदं समुध्धृतम् । श्रुतादगाधादिव दुग्धवारिधेः जलं स्वचंच्या शिशुना पतत्रिणा ॥३६१॥
विश्वाश्चर्यदकीर्तिकीर्तिविजयश्रीवाचकेन्द्रान्तिषद्राजश्रीतनयोऽतनिष्ट विनयः श्रीतेजपालात्मजः । काव्यं यत्किल तत्र निश्चितजगत्तत्वप्रदीपोपमे सर्गो निर्गलितार्थसार्थसुभगः पूर्णः सुखं पंचमः ॥ ३६२ ॥
इति पंचमः सर्गः પર્યન્ત અને અન્તર્મુહૂતપર્યન્ત નિગદને વિષે રહીને પુન: બાદરપૃથ્વીકાયાદિમાં ઉત્પન્ન थाय छे. उ५७-३५८.
બાદર નિગદનું ઉત્કૃષ્ટ અન્તર અસંખ્યકાળ છે અને એનું માન પૃથ્વીકાય આદિની स्थिति छ. 3५८.
સામાન્યત: બદર વનસ્પતિકાયત્વને વિષે પણ એટલું જ અન્તર છે. જો કે જઘન્ય अन्त२ ते सर्वेनु, मन्तभुत प्रभाव छ. 3१०.
જેવી રીતે એક પક્ષીનું બચ્ચું પિતાની ચાંચવડે અગાધસમુદ્રમાંથી જળ ગ્રહણ કરે તેમ મેં મારી અલ્પબુદ્ધિઅનુસાર, અગાધકૃતસાગરમાંથી આ એકેન્દ્રિય પ્રાણીઓનું કિંચિત્ સ્વરૂપ ગ્રહણ કરીને કહ્યું છે. ૩૬૧.
જેમની કીતિ અખિલ વિશ્વમાં આશ્ચર્ય ઉત્પન્ન કરનારી છે એવા શ્રીમાન કીર્તિવિજય ઉપાધ્યાયના અન્તવાસિ અને, માતા રાજબા અને પિતા તેજપાળના સુપુત્ર વિનયવિજય ઉપાધ્યાયે જે આ, જગતના નિશ્ચિત તને દીપકની જેમ પ્રકટ કરનાર ગ્રંથ ૨પે છે તેને, અંદરથી નીતરતા સારને લીધે સુભગ એ પાંચમો સર્ગ નિવિદને પૂર્ણ થયે.
પાંચમો સર્ગ સમાપ્ત.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org