________________
लोकप्रकाश ।
। सर्ग ५ बादरक्षितिनीराणि प्रत्येकान्यद्रुमा अपि । मृत्वोत्पद्यन्तेऽखिलेषु तिर्यवेकेन्द्रियादिषु ॥ २९३ ॥ पंचाक्षेष्वपि तिर्यक्षु गर्भसंमूर्छजन्मसु । नरेष्वपि द्विभेदेषु संख्येयायुष्कशालिषु ॥ २९४ ॥ युग्मम् ॥ गच्छतो वह्निवायू तु सर्वेष्वेषु नरान्विना।
ततः पूर्वे द्विगतयोऽमू त्वेकगतिकौ स्मृतौ ॥ २९५ ।। इति गतिः ॥ १३ ॥
___ एकद्वित्रिचतुरक्षाः पंचाक्षाः संख्यजीविनः । तिर्यंचो मनुजाश्चैव गर्भसंमूर्छनोद्भवाः ॥ २९६ ॥ अपर्याप्ताश्च पर्याप्ताः सर्वेऽप्येते सुरास्तथा । भवनव्यन्तरज्योतिष्कायकल्पद्वयोद्भवाः ॥ २९७ ॥ मृत्वा प्रत्येकविटपिबादरक्षितिवारिषु । आयान्ति तेषु देवास्तु पर्याप्तेष्वपरेषु न ॥२९८॥त्रिभिर्विशेषकम्॥
वे मेमनी गति विषे. ( तेरभुदार ) બાદર પૃથ્વીકાય-અપકાય તથા પ્રત્યેક અને સાધારણ વનસ્પતિ–આ સર્વ જીવો મૃત્યુ બાદ એકેન્દ્રિય આદિ સર્વ તિર્થને વિષે, ગર્ભજ તેમજ સંમૂઈિમ પંચેન્દ્રિય તિર્યંચાને વિષે તથા સંખ્યાત આયુષ્યવાળા બેઉ પ્રકારના મનુષ્યને વિષે ઉત્પન્ન થાય છે. ર૯૩-૨૯૪.
વળી અગ્નિકાય અને વાયુકાયના જીવો, મનુષ્યગતિ શિવાય ઉપક્ત સર્વગતિમાં જાય છે. આમ હોવાથી પૂર્વોક્ત જીવોની બે ગતિ, અને આમની તો એકજ ગતિ છે. ૨૫.
वे माति वि. ( योभुजार). એકેન્દ્રિય, બેઈન્દ્રિય, તે ઈન્દ્રિય અને ચઉરિન્દ્રિય, વળી સંખ્યજીવી ગર્ભ જ તેમજ સંમઈિમ પંચેન્દ્રિયતિર્યંચ અને મનુષ્ય સર્વે પર્યાપ્તા અને અપર્યાપ્તા; વળી ભવનપતિ, વ્યન્તર, જ્યોતિષ્ક અને પહેલા બે દેવલોકના દેવો; આ સર્વ જીવે મયબાદ પ્રત્યેક વનસ્પતિકાયને વિષે તથા બાદર–પૃથ્વીકાય અને-અપકાયને વિષે આવે છે. અપવાદ એટલે કે દેવો છે તે અ “ પર્યાપ્ત જાતિમાં જ આવે છે, ૮ અપર્યાપ્ત ? मा नहि. २८६-२८८.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org