SearchBrowseAboutContactDonate
Page Preview
Page 434
Loading...
Download File
Download File
Page Text
________________ द्रव्यलोक ] ' जीवोना वेदनाप्रमुख समुद्घात बादर ( ३९९ ) पत्ते सरीरबादरवणस्स इकाइयस्स पज्जत्तगस्स जहरिणा भोगाहणा असंखेज्जगुणा । तस्स चेव श्रपज्जत्तगस्स उक्कोसिश्रा ओगाहणा असंखिज्जगुणा । तस्स चेव पज्जत्तगस्स उक्कोसिया श्रोगाहणा श्रसंखिज्जगुणा । इति शतक १९ तृतीयोदेशके ॥ भावार्थस्तु यंत्रकात् ज्ञेयः ॥ श्रत्र जीवभेदाः चतुश्चत्वारिंशत् । अवगाहना भेदाश्च त्रिचत्वारिंशदेव | अपर्याप्तबादरनिगोदजघन्यावगाहनाया अपर्याप्तप्रत्येक वनस्प तिजघन्यावगाहनायाश्च मिथस्तुल्यत्वात् ॥ श्रत एव कोष्टकाः चतुश्चत्वारिंशत् अंका: त्रिचत्वारिंशदेव । पंचमैकचत्वारिंशयोः कोष्टयोर्दशकस्यैव सद्भावात् । इति ध्येयम् ॥ । इति अंगमानम् ॥ ११ ॥ 6 एषां त्रयः समुद्घाता श्राद्याः स्युर्वेदनादयः । क्षमादीनां तेऽनिलानां तु चत्वारः स्युः सवैक्रियाः ॥ २९२ ॥ इति समुद्घातः ॥ १२ ॥ 6 અપર્યાપ્તપ્રત્યેકવનસ્પતિકાયની ઉત્કૃષ્ટ અવગાહના કરતાં, સહસ્રયેાજનથી કઈક અધિક માનવાળી પર્યાપ્ત પ્રત્યેકવનસ્પતિકાયની ઉત્કૃષ્ટ અવગાહના વિશેષ અધિક હોય એ અસંભવિત છે. વળી એમ કહેવાથી ભગવતીસૂત્ર સાથે પણ વિરાધ આવે છે. કારણ કે ભગવતીમાં પણ ह्युं छेठे : , પર્યાપ્ત બાદર–પ્રત્યેક વનસ્પતિકાયની જઘન્ય અવગાહના અસંખ્યગણી છે; અને તે કરતાં એવા જ ‘ અયાપ્ત ’ ની ઉત્કૃષ્ટી અવગાહના અસંખ્યગણી છે. વળી આના કરતાં, એવા 'पर्याप्त ' नी त्दृष्ट अवगाहना असभ्यगाशी है, भावात (भगवतीना) भोगलीशमा શતકના ત્રીજા ઉદ્દેશમાં કહી છે. એના ભાવાર્થ આ સાથે આપેલા યંત્ર પરથી સમજાશે. યંત્રમાં જીવના ભેદો ચુમાલીશ છે અને અવગાહનાના ભેદ તે તાળીશ છે—એનું કારણ એ છે કે અપર્યાપ્ત બાદર નિગેાદની જઘન્ય અવગાહના અને અપર્યાપ્તપ્રત્યેકવનસ્પતિની જઘન્ય અવગાહના પરસ્પર તુલ્ય છે; અને એમ હાવાથી જ કાકા ચુમાળીશ છે અને અકે, તે તા जीरा ; ( पांयभा भने भेताजीशमा श्रेष्ठभां 'दश ' नो आडे ४ छे. ) એ પ્રમાણે દેહમાનવિષે વર્ણન કર્યું . (૧૧) Jain Education International 1 હવે ૧૨ મા દ્વાર સમુદ્દાત વિષે. આ પૃથ્વીકાય આદિક જીવાને ‘ વેદના ’ પ્રમુખ પહેલા ત્રણ સમુદ્દાત છે, અને વાયુ કાયજીવાને એ ત્રણ અને ચાથે વૈક્રિય ’-એમ ચાર સમુધાત હોય છે. ૨૯૨. For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005154
Book TitleLokprakash Part 01
Original Sutra AuthorN/A
AuthorVinayvijay, Motichand Oghavji Shah
PublisherAgamoday Samiti
Publication Year1929
Total Pages612
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy