________________
द्रव्यलोक ] - देहमान ' ना विषयपरत्वे विस्तृत विवेचन । (३९५)
तालादीनां च मूलादिपंचकस्य स्थितिर्गुरुः । दशवर्षसहस्राणि लघ्वी चान्तर्मुहूर्तिकी ॥ २६८ ॥ प्रवालादिपंचकस्य त्वेषामुत्कर्षतः स्थितिः ।
नव वर्षाणि लध्वी तु प्राग्वदान्तर्मुहूर्तिकी ॥ २६९ ॥ तालादयश्च तालेतमाले इत्यादिगाथायुग्मतः ज्ञेयाः ॥
एकास्थिकबहुबीजकवृक्षाणामाम्रदाडिमादीनाम् । मूलादेः दशकस्यावगाहना तालवत्स्थितिश्चापि ॥ २७०॥ गुच्छानां गुल्मानां स्थितिरुत्कृष्टावगाहना चापि । शाल्यादिवदवसेया वल्लीनां स्थितिरपि तथैव ॥ २७१ ॥ वल्लीनां च फलस्यावगाहना स्यात्पृथक्त्वमिह धनुषाम् ।
शेषेषु नवसु मूलादिषु तालप्रभृतिवद् ज्ञेया ॥ २७२ ॥ एवं च अंगुलासंख्यांशमानमेकाक्षाणां जघन्यतः ।
उत्कर्षतोऽङ्गमधिकं योजनानां सहस्रकम् ॥ २७३ ।।
વળી એમના મૂળ વગેરે પાંચની ઉત્કૃષ્ટ સ્થિતિ દશહજારવર્ષની છે, અને જઘન્ય સ્થિતિ मन्त वृत्त प्रमाण छ. २६८.
વળી એમના પ્રવાલ વગેરે પાંચની સ્થિતિ ઉત્કૃષ્ટત: નવવર્ષની છે, અને જઘન્યત: પૂર્વની જેમ અન્તર્મહત્ત્વની છે. ૨૬૯.
महि ताड वगेरे ४i मे 'ताले तमाले' त्याहि मे ॥था। ४ीछे તેમાંથી જાણી લેવા.
હવે, એકબીજવાળાં આમ્રવૃક્ષ વગેરે, તથા બહુબીજવાળાં દાઢમના વૃક્ષ વગેરેનાં મૂળ આદિક દશેની અવગાહના તથા સ્થિતિ તાડની પેઠે સમજવી. ર૭૦.
વળી ગુચ્છ અને ગુલમની ઉત્કૃષ્ટ સ્થિતિ અને અવગાહના, તથા “વલ્લી” ની સ્થિતિએ સિ શાલપ્રમુખ વૃક્ષેની જેટલી જાણવી. ર૭૧.
વલ્લી” નાં ફળની અવગાહના પૃથકત્વધનુષ્યની જાણવી. શેષ મૂળ વગેરે નવની અવગાહના વળી તાડની જેટલી સમજવી. ૨૭ર.
એવી રીતે વળી એકેન્દ્રિયોના શરીરનું માન જઘન્યથી એક અંગુલના અસંખ્યમા અંશ જેટલું છે, અને ઉત્કૃષ્ટ હજાર એજનથી કંઈક અધિક છે.૨૭૩.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org