________________
एओनी कायस्थिति विधे।
दव्यलोक ]
(३९१) यदुक्तं भगवत्याम्भवादेसेणं जहणणेणं दोभवगाहणाइं उक्कोसेणं अभवगाहणाई। इति॥
स्थितिरुत्कर्षतश्चैकभवे प्रोक्ता क्षमागिनाम् । द्वाविंशतिसहस्राब्दलक्षणा परमर्षिभिः ।। २४३ ॥ अष्ठभिर्गुणने चास्या भवत्येव यथोदितम् । षट्सप्ततिवर्षसहस्राधिकं वर्षलक्षकम् ॥ २४४ ॥ षट्पंचाशद्वर्षसहस्राण्येव जलकायिनाम् । स्युश्चतुर्विशतीरात्रिंदिवानि वह्निकायिनाम् ॥२४५॥ स्युश्चतुर्विंशतिर्वर्षसहस्राण्यनिलागिनाम् । अशीतिश्च सहस्राणि वर्षाणां वनकायिनाम् ॥ २४६ ॥
एषु सर्वेषु परमा लब्धपर्याप्ततास्थितिः । अन्तर्मुहूर्तप्रमिता वच्मि तत्रापि भावनाम् ॥ २४७ ॥ क्षमाद्यन्यतरत्वेनोत्पद्य यद्यल्पजीवितः । असकृत्कोऽप्यपर्याप्त एव याति भवान्तरम् ।। २४८ ॥
એ સંબંધમાં ભગવતીસૂત્રમાં કહ્યું છે કે :– ભવઆદેશ” થી જઘન્ય બે ભવ અને ઉત્કૃષ્ટ આઠ ભવ કરે.
અને એક ભવની પૃથ્વીકાયજીવોની કાયસ્થિતિ ઉત્કૃષ્ટ બાવીશ હજાર વર્ષની છે એમ પૂર્વના ત્રાષિમુનિઓ કહે છે એટલે એ લેખે આઠ ભવની ૧૭૬ હજાર વર્ષોની થઈ એ સ્પષ્ટ वात छ. २४३-२४४.
વળી અકાયજીવોની કાયસ્થિતિ છપ્પન હજાર વર્ષોની, અને અગ્નિકાયની ચાવીશ દિવસની છે; તેમજ વાયુકાયજીની ચોવીશ હજાર વર્ષની, અને વનસ્પતિકાયની એંશી १२ वर्षनी छ. २४५-२४६.
વળી પણ એ સર્વમાં લબ્ધિઅપર્યાપ્તપણની ઉત્કૃષ્ટ સ્થિતિ અન્તર્મુહૂર્તની છે. ૨૪૭. અહિં ભાવના આ પ્રમાણે છે
કોઈપણ જીવ પૃથ્વીકાય વગેરેની હરકોઈ યોનિમાં ઉત્પન્ન થઈને, અલ્પાયુષી હોઈ જે વારંવાર અપર્યાપ્ત અવસ્થામાં જ ભવાન્તરમાં જાય, અને એવી રીતના અન્તર્મુહૂર્તવાળા કેટલાક જન્મ લેને સર્વ લઘુ અન્તર્મુહૂર્તોને સરવાળે એક ગુરૂઅન્તર્મુહુર્ત થાય. વળી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org