SearchBrowseAboutContactDonate
Page Preview
Page 422
Loading...
Download File
Download File
Page Text
________________ द्रव्यलोक ] प्रस्तुत 'बादर ' 'एकेन्द्रियो' नी कुळसंख्या विषे। (३८७) एवं च सप्तपंचाशल्लक्षाणि कुलकोटयः। एकेन्द्रियाणां जीवानां संग्रहण्यनुसारतः ॥ २१७॥ भाचारांगवृत्तौ तु कुलकोडि सयसहस्सा बत्तीसहनव य पणवीसा । एगिदियवितिइंदियचउरिंदियहरियकायाणम् ॥ २१८ ॥ अद्धत्तेरसबारसदसदसनव चेव कोडिलख्खाई। जलयरपरुिखचउपयउरभुअपरिसप्पजीवाणं ॥ २१९ ॥ पणवीसं छब्बीसं च सयसहस्साइं नारयसुराणं । बारस य सयसहस्सा कुलकोडीणं मणुस्साणं ॥ २२० ।। एवं द्वीन्द्रियादिष्वपि संग्रहण्यभिप्रायेण वक्ष्यमाणासु कुलकोटिसंख्यासु मतान्तरं अत एवाभ्यूह्यम् ॥ .. तथा लक्षाणि कुलकोटीनां षोडशोक्तानि तात्त्विकैः । केवलं पुष्पजातीनां तृतीयोपांगदेशिभिः ।। २२१ ॥ सानि चैवम्-- બારલાખ, સાત લાખ, ત્રણ લાખ, સાત લાખ અને અઠ્યાવીશલાખ છે. આ પ્રમાણે એકંદર સત્તાવન લાખ કુળટિ સંગ્રહણગ્રંથમાં એકેન્દ્રિય જીની કહી છે. ૨૧૬-૧૭. પરંતુ આચારાંગસૂત્રમાં કુળકટિઓ નીચે પ્રમાણે કહી છે – એકેન્દ્રિયની બત્રીસ લાખ, બેઈન્દ્રિયોની આઠ લાખ, ઈન્દ્રિયોની આઠ લાખ, ચઉ. રિન્દ્રિયની નવલાખ અને વનસ્પતિકાની પચવીશ લાખ. વળી જળચરોની સાડાબારલાખ, પક્ષીઓની ખાર લાખ, ચપદની દશ લાખ, ઉરપરિસર્પોની દશ લાખ અને ભજપરિસર્પોની નવ લાખ. વળી નારકીઓની પચવીશ લાખ, દેવતાઓની છવીસ લાખ અને મનુષ્યની यो साम. २१८-२२०. આમ મતાન્તર છે. વળી બેઇન્ડિયાદિક ની કુલકોટિ (જે હવે પછી કહેશું તેને સંખ્યા સંબંધી પણ બેઉમાં મતભેદ છે. વળી ત્રીજા ઉપાંગમાં તત્વસંબંધી ઉપદેશ છે ત્યાં કેવળ પુષ્પની જાતિઓની જ સોળલાખ કુળકોટી ગણાવી છે. ૨૨૧. ताप्रमाणे:- .............. . .... तथा Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005154
Book TitleLokprakash Part 01
Original Sutra AuthorN/A
AuthorVinayvijay, Motichand Oghavji Shah
PublisherAgamoday Samiti
Publication Year1929
Total Pages612
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy