________________
लोकप्रकाश ।
[सर्ग ५ सत्र च संख्यासंख्यास्तु पर्याप्तप्रत्येकतरुनिश्रया।
अनन्ता एव पर्याप्तसाधारणवनाश्रिताः ॥ २१२ ॥ इति बादराणां स्थानानि ॥ २ ॥
पर्याप्तयस्त्रिचतुरा अपर्यातान्यभेदतः ।
प्राणाश्चत्वारोऽङ्गबलश्वासायूंषि त्वगिन्द्रियम् ॥ २१३ ॥ इति पर्याप्तिः ॥ ३ ॥
पृथ्व्यम्बुवह्निमरुतां प्रत्येकं परिकीर्तिताः । योनिलक्षाः सप्त सप्त सप्तसप्तिसमप्रभैः ।। २१४ ॥ योनीनां दशलक्षाणि स्युः प्रत्येकमहीरुहाम्।
साधारणतरूणां च योनिलक्षाश्चतुर्दश ॥ २१५ ॥ इति योनिः ॥ ४॥
द्वादश सप्त त्रीणि च सप्ताष्टाविंशतिश्च लक्षाणि । कुलकोटीनां पृथ्वीजलाग्न्यनिलभूरुहां क्रमतः ॥ २१६ ॥
----
---------
અને એમાં પણ એક પર્યાપ્ત પ્રત્યેક વનસ્પતિકાયની નિશ્રાએ, “અપર્યાપ્ત” સંખ્યાત અને અસંખ્યાત જેટલા હોય છે, જ્યારે એક પર્યાપ્તસાધારણ વનસ્પતિકાયની નિશ્રાએ, તેઓ અનતા હોય છે. ૨૧૨.
એ પ્રમાણે બાદરોના સ્થાને વિષે વિવેચન સંપૂર્ણ. (૨). हवे अभनी पर्याप्तिमा विषे. (3).
એઓને અર્થાત્ એ બાદર એકેન્દ્રિયોને પર્યાપ્તિઓ ત્રણ કે ચાર હોય છે. અપર્યાપ્તને ત્રણ, અને પર્યાપ્તને ચાર. વળી એમને પ્રાણ ચાર છેઃ કાયબળ, શ્વાસોચ્છવાસ, આયુષ્ય અને स्पर्शेन्द्रिय.२१3.
वे सभनी योनिस च्याविष. (४)
પૃથ્વીકાય, અષ્કાય, તેઉકાય અને વાઉકાય-એ પ્રત્યેકની સાત સાત લાખ એનિ કહી છે. વળી પ્રત્યેક વનસ્પતિકાયની દશ લાખ, અને સાધારણ વનસ્પતિકાયની ચાદ લાખ યોનિ ४० छे. २१४-२१५.
હવે એમની કુળસંખ્યા વિષે. (૫). પૃથ્વીકાય, અષ્કાય, તેઉકાય, વાઉકાય અને વનસ્પતિકાય-એ પાંચેની કુલકેટિ અનુક્રમે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org