SearchBrowseAboutContactDonate
Page Preview
Page 418
Loading...
Download File
Download File
Page Text
________________ द्रव्यलोक ] बादर पर्याप्त अग्निकायना त्रण प्रकार । (३८३) पर्याप्तबादरवनस्पतयः उपपातसमुद्घाताभ्यां सर्वलोकव्यापिनः स्वस्थानतो लोकासंख्येयभागे। इति प्रज्ञापनावृत्तौ॥ अपर्याप्तास्तु सर्वे स्वस्थानः पर्याप्तसन्निभाः । उपपातसमुद्घातैस्त्वशेषलोकवत्तिनः ॥ १९३ ॥ नवरम् वह्निकायस्त्वपर्यातस्तिर्यग्लोकस्य तहके । उपपातेन निर्दिष्टो द्वयोर्लोककपाटयोः ॥ १९४ ॥ तञ्चैवम् । श्रालोकान्तं दीर्घ सार्धद्वीपाम्बुधिद्वयविशाले । अधऊर्ध्व लोकान्तस्पृशी कपाटे उभे कल्प्ये ॥ १९५॥ तयोः कपाटयोः तिर्यग्लोकेऽन्त्याम्भोधिसीमनि । योजनाष्टादशशतबाहल्ये सर्वतोऽपि हि ॥ १९६ ॥ अपर्याप्तबादराग्नेः स्थानं स्यादुपपाततः । तिर्यग्लोकं कपाटस्थमेव केऽप्यत्र मन्वते ॥ १९७ ॥ त्रिधा बादरपर्याप्ता: तेजस्कायिकदेहिनः । स्युरेकभविका बद्धायुषश्चाभ्युदितायुषः ॥ १९८॥ વળી પર્યાપ્ત બાદર વનસ્પતિના ઉપપાત અને સમુદ્યાત સવલોકને વિષે હોય છે અને એના “સ્વસ્થાન લોકના અસંખ્યમા ભાગમાં હોય છે–એમ પન્નવણાસૂત્રની વૃત્તિના કર્તા કહે છે. સર્વે અપર્યાપ્ત’ ના સ્વસ્થાન “પયત” ની સરખા જ છે. અને એના ઉપપાત અને સમુદૃઘાત સર્વલોકમાં હોય છે. ૧૯૩. અહિં કંઈ વિશેષતા છે તે આ પ્રમાણે – અપર્યાપ્ત અગ્નિકાય ઉપપાતવડે તિર્યશ્લોકના તટ પર બે લોકરૂપ કપાટમાં રહેલો છે. તે આ પ્રમાણે – છેક લેકાંત સુધી દીર્ઘ, અઢીદ્વીપસહિત બે સાગરોપમ જેટલા વિસ્તૃત તથા ઉત્તર અને દક્ષિણ દિશાએ લેકાંતને સ્પર્શ કરતા હોય એવા બે કપાટો કલ્પવા. ૧૯૫. એ બેઉ કપામાં, તથા–અંતિમ સમુદ્રસુધીના અને સર્વત: અઢારશત જનની જાડાઈવાળા એવા તિર્યશ્લોકમાં, ઉપપાતથી “અપર્યાપ્તબાદરઅગ્નિકાય” નું સ્થાન છે. જે કે કેટલાક એમ કહે છે કે કપાટસ્થ તિર્યલોક જ એનું સ્થાન છે. ૧૯૬-૧૭. २५र्यास अभिडायना ना मेछ: (१) ४४वी (२) मखायु अने (3 अस्तिायु. १५८. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005154
Book TitleLokprakash Part 01
Original Sutra AuthorN/A
AuthorVinayvijay, Motichand Oghavji Shah
PublisherAgamoday Samiti
Publication Year1929
Total Pages612
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy