SearchBrowseAboutContactDonate
Page Preview
Page 407
Loading...
Download File
Download File
Page Text
________________ लोकप्रकाश। (३७२) सर्ग५ गुच्छादीनां च मूलाधा अपि षट् संख्यजीवकाः । सूत्रे हि वृक्षमूलादेरेवोक्ताऽसंख्यजीवता ॥ १३३ ॥ तथोक्तं वनस्पतिसप्ततौ रुख्खाणमसंखजिआ मला कंदा तया य खंधा य। साला तहा पवाला पुढो पुढो हुँति नायव्वा ॥ १३४ ॥ गुच्छाईणं पुण संखजीवया नजये इमं पायम् । रुख्खाणं चिय जमसंखजीवभावो सुए भणिओ ॥ १३५ ॥ अत्रायं विशेषः-तालश्च नालिकेरी च सरलश्च वनस्पतिः । एकजीवस्कन्ध एषां पत्रपुष्पादि सर्ववत् ।। १३६ ॥ तथा पंचमांगे त्रिधा वृक्षाः प्रज्ञप्ता गणधारिभिः । अनन्तासंख्यसंख्यातजीवकास्ते क्रमादिमे ॥ १३७ ॥ तत्राद्याः शृंगवेराद्याः कपित्थाम्रादिकाः परे । संख्यातजीवका ये च ज्ञेया गाथाद्वयेन ते ॥ १३८ ॥ એના વર્ણને અનુસરીને–જેવા એના રંગ હોય તે પ્રમાણે-જૂદા જૂદા પ્રકારના કુહણ डाय. त्यादि. | ગુચ્છ વગેરેનાં મૂળ આદિ છયે સંખ્યાત વાળા છે. સૂત્રને વિષે વૃક્ષના મૂળાદિને જ मस ययावाणी ह्या छ. १33. વનસ્પતિસપ્તતિકામાં કહ્યું છે કે: વૃક્ષના મૂળ, કંદ, વચા, ધ, શાખા તથા પ્રવાલ-એએને વિષે પૃથક પૃથક્ દરેકમાં અસંખ્ય જીવે છે, ગુચછ વગેરેમાં પ્રાય: સંખ્યાત જીવે છે, અને વૃક્ષ વગેરેમાં અસંખ્ય જીવે છે એમ સૂત્રમાં કહ્યું છે. ૧૩-૧૩પ. ફેર એટલે કે તાડ, નાળીએરી અને સરલવનસ્પતિ–એઓના સ્કંધને વિષે એક જીવ છે; એમનાં પત્રપુષ્પ વગેરેમાં સર્વની પેઠે છે. ૧૩૬. તથા પાંચમા અંગમાં ગણધરના કહેવા પ્રમાણે ત્રણ પ્રકારના વૃક્ષે છે; (૧) અનંત 4ni, (२) २५सय mi सने (3) सयाताया. मेमा 'गवे२' વગેરે પહેલા પ્રકારનાં છે. કપિથ, આંબો વગેરે બીજા પ્રકારનાં છે; અને ત્રીજા પ્રકારનાં નીચે બે ગાથાઓમાં ગણુવ્યા પ્રમાણે છે. ૧૩૭-૧૩૮. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005154
Book TitleLokprakash Part 01
Original Sutra AuthorN/A
AuthorVinayvijay, Motichand Oghavji Shah
PublisherAgamoday Samiti
Publication Year1929
Total Pages612
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy