SearchBrowseAboutContactDonate
Page Preview
Page 380
Loading...
Download File
Download File
Page Text
________________ द्रव्यलोक ] ____ ए (सूक्ष्म ) जीवोना ' अन्तर' विषे । ओघत: सूक्ष्मजीवानामन्तरं यदि चिन्त्यते । अन्तर्मुहूर्त सूक्ष्मत्वे जघन्यं कथितं जिनः ॥ १५० ॥ यदुत्पद्य बादरेषु सूक्ष्म: संत्यज्य सूक्ष्मताम् । स्थित्वा तत्रान्तर्मुहूर्त पुन: सूक्ष्मत्वमाप्नुयात् ॥१५१॥ उत्कर्षतः कालचक्राण्यसंख्येयानि तानि च । निष्पाद्यान्यंगुलासंख्यांशस्य खांशमितैः क्षणैः ॥ १५२ ॥ अयं भावः एकस्मिन्नंगुलासंख्यभागे येऽभ्रप्रदेशकाः। यावन्ति कालचक्राणि हृतैस्तै: स्युः प्रतिक्षणम् ॥ १५३ ॥ उत्कर्षतो बादरत्वे तावती वर्णिता स्थितिः । तां समाप्य पुन: सौक्ष्म्यप्राप्तौ युक्तमदोऽन्तरम् ॥१५४॥युग्मम्॥ सूक्ष्मक्ष्माम्भोऽग्निमरुतामिह प्रत्येकमन्तरम् । लघु स्यादन्तर्मुहूर्तमनन्ताद्धामितं गुरु ।। १५५ ॥ तच्च सूक्ष्मक्ष्मादिजन्तोः सूक्ष्मस्थूलवनस्पतौ। गत्वा स्थित्वानन्तकालं सूक्ष्मक्ष्मादित्वमीयुषः ॥ १५६ ॥ સૂક્ષ્મ જીવોનું અન્તર જે “ઘથી” વિચારીએ તો તે જઘન્યતઃ અન્તર્મહત્ત છે. કેમકે એ સૂમ પિતાનું સૂફમત્વ ત્યજીને, “ બાદર’ માં ઉત્પન્ન થઈ એમાં અન્તઃ पुन: सूक्ष्भत्व प्राप्त ४२ छे. १५०-१५१. પણ ઉત્કૃષ્ટ અન્તર તે, એક આંગળના અસંખ્યમાં ભાગમાં જેટલા આકાશપ્રદેશ રહેલા હોય તેટલા ક્ષણેથી બનેલા અસંખ્ય કાળચકોનું હોય. ૧૫ર. એને ભાવાર્થ આ પ્રમાણે -આંગળને એક અસંખ્યમાં ભાગમાં જે આકાશપ્રદેશો હોય તેમાંથી પ્રત્યેક ક્ષણે અકેક અકેક લેતાં જેટલાં કાળચકો થાય તેટલી બાદરપણામાં ઉત્કૃષ્ટ સ્થિતિ કહી છે અને એને પૂર્ણ કરીને પુન: સૂક્ષમત્વ પામતાં એટલું (૧૫૨ મા લોકમાં કહ્યું सेटटु) उत्कृष्ट मत२ (छेटु) ५3 से युडत छे. १५३-१५४. સૂમ પૃથ્વીકાય-અપકાય-તેઉકાય અને વાઉકાય-એમાંના પ્રત્યેકનું જઘન્ય અન્તર અન્તર્મુહૂર્તનું હોય, અને ઉત્કૃષ્ટ અખ્તર અનન્તકાળ જેટલું હોય. ૧૫૫. અને એ અંતર, સૂક્ષમ પૃથ્વીકાય આદિ જતુ, સૂક્ષમ સ્થળ વનસ્પતિકાયપણું પામીને અને ત્યાં અનન્તકાળ રહીને પુન: સૂક્ષ્મ પૃથ્વીકાયત્વ આદિ પામે તેનું છે. ૧૫૬. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005154
Book TitleLokprakash Part 01
Original Sutra AuthorN/A
AuthorVinayvijay, Motichand Oghavji Shah
PublisherAgamoday Samiti
Publication Year1929
Total Pages612
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy