SearchBrowseAboutContactDonate
Page Preview
Page 373
Loading...
Download File
Download File
Page Text
________________ लोकप्रकाश। (३३८) तथैवान्यनिगोदानामपि त्रैलोक्यवर्तिनाम् । उद्वर्त्तनोपपातौ स्तोऽसंख्यांशस्य पृथक् प्रथक् ॥ ११४ ॥ उद्वर्त्तनोपपाताभ्यां भवद्भ्यामित्यनुक्षणम् । परावर्त्तन्ते निगोदा अन्तर्मुहूर्त्तमात्रतः॥ ११५ ॥ जायमानैम्रियमाणैरन्तर्मुहूर्तजीविभिः । निगोदिभिनवनवैः स्युः शून्यास्तु मनाग् न ते ॥ ११६ ॥ तथोक्तं- एगो असंखभागो वट्टइ उवदृणोववायंमि । एगनिगोए निच्चं एवं सेसेसु विसएवम् ॥ ११७ ॥ अंतोमुहुत्तमित्ता ठिइ निगोप्राण जं विनिदिठा । पल्लटुंति निगोआ तम्हा अंतोमुहूत्तेणं ॥ ११८ ॥ एषामुत्पत्तिमरणे विरहस्तु न विद्यते । यज्जायन्ते म्रियन्ते चासंख्यानन्ता निरन्तरम् ॥ ११९ ॥ इति प्रागतिः ॥ १४॥ ઉત્પત્તિ થયા કરે, તેવી જ રીતે ત્રણે લોકમાં વર્તતા અન્ય નિગોદના અસંખ્યમાં અંશના પૃથક પૃથક્ ઉત્પત્તિ અને વિનાશ થયા કરે છે. ૧૧૩–૧૧૪. એવી રીતે પ્રત્યેક ક્ષણે ઉત્પત્તિ અને વિનાશ થતો રહેતો હોવાથી અન્તર્મુહૂર્તમાં જ निगेनु परावर्तन थाय छे. ११५. આમ ફકત અન્તર્મુહૂર્ત સુધી જીવનારા નવા નવા નિગોદના જીવો છે કે ઉત્પન્ન થાય છે ૨ ને મૃત્યુ પામે છે તો પણ તે નિગોદ લેશમાત્ર ઉણા થતા નથી. ૧૧૬. એ સંબંધમાં અન્યત્ર કહ્યું છે કે – એક નિગોદને એક અસંખ્યમો ભાગ નિરન્તર જેમ વિનષ્ઠ અને ઉત્પન્ન થતો રહ્યો છે તેમ અન્ય નિગોદમાં પણ સમજવું. નિગદને સ્થિતિકાળ અન્તર્મુહૂર્ત છે અને તે નિગદે અન્તર્મહત્તમાં પલટાઈ પણ જાય છે. ૧૧૭–૧૧૮. એ નિગોદના જીનાં ઉત્પત્તિ અને મરણ બેઉ છે, છતાં એએનો વિરહ થતો નથી કેમકે એ અસંખ્ય અને અનન્તપ્રમાણમાં ઉત્પન્ન થાય છે અને મૃત્યુ પામે છે. ૧૧૯. એટલું ચાદમાં દ્વાર “આગતિ” વિષે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005154
Book TitleLokprakash Part 01
Original Sutra AuthorN/A
AuthorVinayvijay, Motichand Oghavji Shah
PublisherAgamoday Samiti
Publication Year1929
Total Pages612
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy