SearchBrowseAboutContactDonate
Page Preview
Page 361
Loading...
Download File
Download File
Page Text
________________ ( ३२६ ) लोकप्रकाश । भूम्यासन्नापवरक कोणान्तिमप्रदेशकम् । देशो ऽनुकुर्यात् त्रिदिशमलोकावरणेन यः ॥ ४० ॥ तत्र खंडस्य गोलस्य निष्पत्तिः सकलस्य न । स्याज्जघन्यपदं तस्मिन् स्पष्टमल्पैर्निगोदकैः ॥ ४१ ॥ युग्मम् ॥ [ सर्ग ४ लोकान्तर्यत्रकुत्रापि संस्थितः स्यान्निगोदकः । एकोहुलासंख्य भागमित क्षेत्रावगाहनः ॥ ४२ ॥ अन्येऽपि तत्रासंख्येयास्तावन्मात्रावगाहनाः । अन्योऽन्यानुप्रवेशेन स्थितास्सन्ति निगोदकाः ॥ ४३ ॥ तत्रान्यापेक्षया प्राज्यैः स्पष्टं जीवप्रदेशकैः । वित्रक्षणीयमुत्कृष्टपदमेकप्रदेशकम् ॥ ४४ ॥ तस्यामेव निगोदावगाहनायां समन्ततः । अन्ये निगोदास्तिष्ठन्ति प्रदेशवृद्धिहानितः ॥ ४५ ॥ विवक्षित निगोदस्य मुक्त्वा कांश्चित् प्रदेशकान् । आक्रम्य चापरानेतैरवस्थितैर्निगोदकैः ॥ ४६॥ અને જે દેશ ત્રણ દિશાએ અલેાકનું આવરણ હાવાને લીધે, પૃથ્વીની લગાલગ આવેલા અપવરક એટલે આરડાના ખુણાના અન્તિમપ્રદેશ તુલ્ય હાય ત્યાં સંપૂર્ણ ગાળા થતા નથી પરન્તુ ખડગાળા ( અધુરા ગાળા ) થાય છે; અને એની અંદર નિગોદો પણ ઓછા હાવાથી દેખીતી રીતે જઘન્ય પદ થાય છે. ૪૦-૪૧. આ લેાકાકાશમાં હરકેાઇ સ્થળે જ્યાં જ્યાં નિગેાદ રહેલ હોય છે ત્યાં ત્યાં તે એક આંગળના અસંખ્યમાં ભાગપ્રમાણ ક્ષેત્રને અવગાહીને રહેલ હાય છે. ૪૨. વળી એની અંદર એટલી જ અવગાહનાવાળા અસંખ્ય નિગેાદા એક ખીજામાં પ્રવેશ उरीने रहेला छे. ४3. ત્યાં જીવપ્રદેશે। અન્યની અપેક્ષાએ પ્રાય એટલે ઝાઝા હાવાથી એકપ્રદેશવાળુ उत्कृष्ट यह थाय छे-से स्पष्ट देखी ४ . ४४. વળી એક પણ દિશામાં પ્રદેશ વધી ન શકવાને લીધે, એક જ નિગેાદાવગાહનામાં બીજા નિગેાદો પણ રહેલા છે. ૪૫. વળી એ વિવક્ષિત નિગેાદના કેટલાક પ્રદેશેા છેાડી બીજાને દખાવી રહેલા તથા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005154
Book TitleLokprakash Part 01
Original Sutra AuthorN/A
AuthorVinayvijay, Motichand Oghavji Shah
PublisherAgamoday Samiti
Publication Year1929
Total Pages612
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy