SearchBrowseAboutContactDonate
Page Preview
Page 360
Loading...
Download File
Download File
Page Text
________________ द्रव्यलोक ] 'निगोद' नुं स्वरूप । 'निगोद ' ना — गोळा' नी पद्धति । (३२५) तथोक्तम् जं नरए नेरइया दुख्खं पावंति गोत्रमा तिख्खम् । तं पुण निगोअजीवा अणंतगुणियं वियाणाहि ॥ २५ ॥ सूक्ष्मा अनन्तजीवात्मका निगोदा भवन्ति भुवनेऽस्मिन् । पृथ्व्यादिसर्वजीवाः संख्येयकसंमिता असंख्येयाः ॥ ३६ ॥ इति भगवतीवृत्तौ ॥ एभिः सूक्ष्मनिगोदैश्च निचितोऽस्त्यखिलोऽपि हि । लोकोऽञ्जनचूर्णपूर्णसमुद्गवत्समन्ततः ॥ ३७ ॥ जीवाभिगमवृत्तौ असंख्येयैर्निगोदैश्च स्यादेकः किल गोलकः । गोलकास्तेऽप्यसंख्यया भवन्ति भुवनत्रये ॥ ३८ ॥ गोलकप्ररूपणा चैवम् षड्दिशं यत्र लोकः स्यात्तत्र संपूर्णगोलकः । निष्पद्यते तन्मध्ये च स्यादुत्कृष्टपदं खलु ॥ ३९ ॥ ભગવતી સૂત્રમાં (ૌતમ ગણધરના પ્રશ્નને શ્રીવીરપ્રભુએ ઉત્તર આપતાં ) કહ્યું છે કે – હે ગૌતમ, નરકમાં રહેલા નારકીના જીવો જે તીણ દુઃખ પામે છે તેનાથી પણ અનન્તગણું દુ:ખ નિગદના જીવ પામે છે એમ જાણજે. ૩પ. આ જગતમાં સૂકમ નિગોદ અનન્ત ( જીવાત્મક) છે અને પૃથ્વીકાય વગેરે સર્વ જીવો सध्या शयरमा मस.येय छे. (२मा प्रमाणे भगवतीनी वृत्तिमांछ). ३६. આ લેક આ સૂફમનિગોદોથી ચારે કોર ભરેલું છે, અંજન ભરેલા ડાબલાની પડે. ૩૭ 'नियम' नी वृत्तिमा घुछे: અસંખ્ય નિગોદેન એક ગોળો થાય છે અને એવા પાછા અસંખ્ય ગેળાએ ત્રણે भुवनमा छ. 3८. એ ગાળાઓની પ્રરૂપણ આ પ્રમાણે છે: લકાકાશ જ્યાં છે કે દિશામાં હોય ત્યાં સંપૂર્ણ ગળે થાય છે અને તેની અંદર ઉત્કૃષ્ટ પદ નિષ્પન્ન થાય છે. ૩૯, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005154
Book TitleLokprakash Part 01
Original Sutra AuthorN/A
AuthorVinayvijay, Motichand Oghavji Shah
PublisherAgamoday Samiti
Publication Year1929
Total Pages612
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy